શોધખોળ કરો

IPL Final 2020 MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીને હરાવી રેકોર્ડ પાંચમી વખત IPL વિજેતા, રોહિતની શાનદાર ઈનિંગ

દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે.

IPL 2020 Final MI vs DC LIVE Updates Mumbai Indians vs Delhi Capitals IPL Final 2020 MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીને હરાવી રેકોર્ડ પાંચમી વખત IPL વિજેતા, રોહિતની શાનદાર ઈનિંગ

Background

IPL 2020: Mumbai Indians vs Delhi Capitals IPL 2020: દિલ્હી કેપટિલ્સ અને મુંબઈ વચ્ચે આઈપીએલ 2020નો ફાઈનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં રમાયો હતો. મુંબઈની આ જીતમાં રોહિત શર્માનું ખાસ યોગદાન રહ્યું છે.

23:08 PM (IST)  •  10 Nov 2020

મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હાર આપી આઈપીએલની 13મી સિઝનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મુંબઈનો આ પાંચમો ખિતાબ છે. આ પહેલા 2013, 2015, 2017 અને 2019 માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. દિલ્હી પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું હતું, પંરતુ ખિતાબ ન જીતી શકી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. મુંબઈએ 18.4 ઓવરમાં આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવી ઝડપી લીઘો લીધો હતો. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્માએ 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
23:01 PM (IST)  •  10 Nov 2020

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે. રોહિત શર્માએ આઈપીએલના ફાઈનલ મુકાબલામાં શાનદાર ઈનિંગ રમી છે.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget