શોધખોળ કરો

KKR vs DC: કોલકાતા નાઈડ રાઈડર્સે દિલ્હીને 59 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ

કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે.

અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવી દીધું હતું. કેકેઆરની આ છઠ્ઠી જીત છે. કોલકાતા માટે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. મેચ જીતવા 195 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રન બનાવી શકતા કોલકાતાનો 59 રનથી શાનદાર વિજય થયો હતો. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આઈપીએલમાં પાંચ વિકેટ લેનાર તે બીજો અનકેપ્ડ બોલર બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

Embed widget