શોધખોળ કરો

IPL 2020 KXIP vs RCB: રાહુલના વાવાઝોડામાં ઉડ્યું બેંગ્લોર, કોહલીની ટીમની 97 રનથી થઈ ભૂંડી હાર

લોકેશ રાહુલે 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 15 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

IPL 2020 KXIP vs RCB: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી છઠ્ઠી આઈપીએલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 97 રનથી હરાવી દીધી હતી. તેની સાથે પંજાબે એક હાર બાદ સીઝનમાં પહેલીવાર અને દમદાર જીત મેળવી છે. મુરુગન અશ્વિન અને રવિ વિશ્નોઈએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 17 ઓવરમાં 109 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે 30 રન અને એબી ડિલિવિયર્સ 28 રન બનાવ્યા હતા. આ પહેલા મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 206 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 132 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી શિવમ દુબેએ 2 વિકેટ લીધી હતી. કેએલ રાહુલની શાનદાર પંજાબના ઓપનર મયંક અગ્રવાલ (26 રન) અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ કરી હતી. લોકેશ રાહુલે 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 15 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. RCB ની પ્લેઇંગ ઇલેવન એરોન ફિંચ, દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી, એબી ડિલિવિયર્સ, જોશ ફિલિપ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ KXIP ની પ્લેઇંગ ઇલેવન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, જેમ્સ નિશામ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, શેલ્ડન કોટરેલ, રવિ બિશ્નોઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Embed widget