શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજસ્થાન રૉયલ્સના કેપ્ટને શું કરી હરકત કે થયો 12 લાખ રૂપિયાનો જંગી દંડ, જાણો વિગત

કેપ્ટનોની આ પહેલી ભુલ હોવાથી માત્ર 12 લાખ રૂપિયાનો દંડ જ કરાયો છે, જો બીજી ભુલ થશે તો એક મેચ માટે બેન પણ થઇ શકે છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની શરૂઆત સારી રહી, પરંતુ બે મેચ જીત્યા બાદ સતત ત્રણ મેચમાં હાર મળી છે. મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મંગળવારની મેચમાં હાર તો મળી સાથે સાથે કેપ્ટન સ્ટીવ સ્મિથને મોટો ઝટકો પણ લાગ્યો છે. કેપ્ટન સ્ટીવ સ્મિથને સ્લૉ ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાની જંગી રકમનો દંડ થયો છે. મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાનને મુંબઇએ 57 રનોથી હાર આપી હતી. મેચ બાદ આઇપીએલ લીગ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટીવ સ્મિથ પર 12 લાખ રૂપિયાનો દંડ થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ અબુધાબીમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લૉ ઓવર રેટનો દોષી ઠર્યો છે, આ કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, સ્ટીવ સ્મિથ પહેલો કેપ્ટન નથી જેને આ આઇપીએલમાં સ્લૉ ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હોય. આ અગાઉ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી અને દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર પર પણ અગાઉ સ્લૉ ઓવર રેટના કારણે દંડાઇ ચૂક્યા છે. બન્ને ઉપર 12-12 લાખનો દંડ થઇ ચૂક્યો છે. કેપ્ટનોની આ પહેલી ભુલ હોવાથી માત્ર 12 લાખ રૂપિયાનો દંડ જ કરાયો છે, જો બીજી ભુલ થશે તો એક મેચ માટે બેન પણ થઇ શકે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ

Embed widget