શોધખોળ કરો

IPL 2021 RR vs DC : રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 3 વિકેટથી હરાવ્યું, ક્રિસ મોરિસ રહ્યો જીતનો હીરો

IPL 2021ની સાતમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 2 વિકેટથી હાર આપી છે. 148 રનનો પીછો કરતાં રાજસ્થાનની ટીમે  19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ક્રિસ મોરિસે મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને  જીતાડી હતી.

IPL 2021 RR vs DC Score :  IPL 2021ની સાતમી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 2 વિકેટથી હાર આપી છે. 148 રનનો પીછો કરતાં રાજસ્થાનની ટીમે  19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ક્રિસ મોરિસે મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને  જીતાડી હતી. રાજસ્થાન રોયલ્સને અંતિમ 2 ઓવરમાં 27 રનની જરૂરી હતી. ક્રિસ મોરીસે આક્રમક ઈનિંગ રમતા  18 બોલમાં  નોટઆઉટ 36 રન બનાવ્યા હતા. આ સિવાય ડેવિડ મિલરે 62 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી આવેશ ખાને 3 વિકેટ અને રબાડા અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ ઝડપી હતી.

IPL 2021ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે  રાજસ્થાન રોયલ્સને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા.  ઋષભ પંતે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા.  રોયલ્સ માટે જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી હતી. 

આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે.  રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટોક્સની જગ્યાએ મિલરને ટીમમાં સામેલ કરાયો છે. દિલ્હીની ટીમમાં પણ 2 ફેરફાર કરવામાં આવ્યા છે. શિમરોન હેટમાયર અને અમિત મિશ્રાની જગ્યાએ કગીસો રબાડા અને લલિત યાદવ રમી રહ્યા છે.

દિલ્હી પ્લેઈંગ-11: પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત , માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, ટોમ કરન અને આવેશ ખાન

રાજસ્થાન પ્લેઈંગ-11: જોસ બટલર , મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget