શોધખોળ કરો

Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ

ગીર સોમનાથના વેરાવળ નજીક એક રહેણાંક મકાનમાં ટાઈમર બોંબ જેવી વસ્તુ મળી આવતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ. ભાલકા મંદિર પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં ટાઈમર બોંબ જેવી વસ્તુ હોવાની મકાનના ભાડૂઆતે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાંચ, બોંબ ડિસ્પોઝલ સ્કવૉડ અને ડૉગ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. બોંબ ડિસ્પોઝલ ટીમની તપાસમાં આ નકલી બોંબ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ અને આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.  પોલીસની તપાસમાં મકાન માલિક પ્રકાશ ચુડાસમા નામના યુવકે નકલી બોંબ બનાવ્યાનું સામે આવ્યું. પ્રકાશ ચુડાસમાને ઉઠાવી પૂછપરછ કરાતા તેને રમત-રમતમાં યુ-ટ્યુબમાં વીડિયો જોઈ બોંબ બનાવ્યાની કબૂલાત આપી હતી. નકલી બોંબનું નિર્માણ કરી તેને ઉપરના માળે બાથરૂમમાં એક થેલામાં રાખી દીધો હતો. ત્યારબાદ આ મકાનને ભાડે આપી દીધું હતું. પોલીસની પૂછપરછમાં ચારેક માસ પહેલા આ બોંબ જેવી વસ્તુ બનાવ્યાની કબૂલાત આપી.  જોકે સુરક્ષા એજન્સીઓને આ વાત ગળે ઊતરતી નથી ત્યારે મોડી રાત સુધી વિવિધ એજન્સીઓએ યુવકની આકરી પૂછપરછ કરી છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget