શોધખોળ કરો

KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવી ક્વોલીફાયર 2માં બનાવી જગ્યા

IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી.

LIVE

Key Events
KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવી ક્વોલીફાયર 2માં બનાવી જગ્યા

Background

IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી.  કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવી ક્વોલીફાયર 2માં  જગ્યા બનાવી છે. 

23:14 PM (IST)  •  11 Oct 2021

કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર 2માં પહોંચી

રોમાંચક મુકાબલામાં બેંગ્લુરુને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર 2માં પહોંચી છે. સુનિલ નરીન જીતનો હીરો રહ્યો છે. સુનિલે 4 વિકેટ ઝડપી અને 26 રન બનાવ્યા હતા. 

22:09 PM (IST)  •  11 Oct 2021

રાહુલ  ત્રિપાઠી માત્ર 6 રન બનાવી આઉટ

કોલકાતાને લાગ્યો બીજો ઝટકો, રાહુલ  ત્રિપાઠી માત્ર 6 રન બનાવી આઉટ થયો છે. અય્યર 23 અને નીતિશ રાણા 10 રન બનાવી રમતમાં છે. હાલ કોલકાતાનો સ્કોર 2 વિકેટ ગુમાવી 9.3 ઓવરમાં 69 રન છે.

21:50 PM (IST)  •  11 Oct 2021

શુભમન ગિલ 29 રને આઉટ

કોલકાતાને લાગ્યો મોટો ફટકો શુભમન ગિલ 29 રને આઉટ. કોલકાતના હાલ 5.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન છે.  વેંકટેશ અય્યર 12 રન બનાવી રમતમાં છે. 

21:48 PM (IST)  •  11 Oct 2021

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત

કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત કરી છે. કોલકાતાનો સ્કોર 5 ઓવરમાં 40 રનને પાર થયો છે. શુભમન ગિલ 29 રન બનાવી રમતમાં છે. 

21:19 PM (IST)  •  11 Oct 2021

સુનિલ નરેને 4 વિકેટ ઝડપી

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget