શોધખોળ કરો

IPL 2021 PBKS v CSK: ચેન્નઈએ પંજાબને 6 વિકેટથી હરાવ્યું, દીપક ચહર રહ્યો જીતનો હીરો

કિંગ્સ પંજાબે આપેલા 107 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નઈની ટીમ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આ મેચ જીતી લીધી છે.  ફાફ ડુ પ્લેસિસએ 33 બોલમાં નોટઆઉટ 36 રન બનાવ્યા હતા.

IPL 2021 PBKS v CSK: કિંગ્સ પંજાબે આપેલા 107 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નઈની ટીમ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આ મેચ જીતી લીધી છે.  ફાફ ડુ પ્લેસિસએ 33 બોલમાં નોટઆઉટ 36 રન બનાવ્યા હતા. આ સિવાય મોઈન અલીએ 31 બોલમાં 46 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કિંગ્સ પંજાબ તરફથી શમીએ 2 વિકેટ ઝડપી હતી.

IPL 2021ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપરકિંગ્સને જીત માટે 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 106 રન બનાવ્યા હતા.  આજની મેચમાં પંજાબના મોટા ભાગના બેટ્સમેન ફેલ રહ્યા હતા.  દિપક ચહરે 4 ઓવરમાં 1 મેડન સહિત 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.  પંજાબ કિંગ્સ તરફથી શાહરુખ ખાને સૌથી વધુ  47 રન બનાવ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  પંજાબ કિંગ્સની ટીમ પહેલા બેટિંગ કરશે. સીએસકેએ પોતાની ટીમમાં કોઈ બદલાવ નથી કર્યા. 

પંજાબ પ્લેઈંગ-11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ,  નિકોલસ પૂરન, ક્રિસ ગેલ, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

ચેન્નઈ પ્લેઈંગ-11: અંબાતી રાયુડુ, ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, એમ.એસ. ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

Embed widget