શોધખોળ કરો

IPL 2021 Auction: મુંબઈ, દિલ્હી નહીં આ શહેરમાં યોજાશે ખેલાડીઓની હરાજી, સામે આવી મોટી જાણકારી

આઈપીએલે ટ્વીટ કરીને કહ્યું, “આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શન 18 તારીખે ચેન્નઈમાં થશે. ચાલુ વર્ષે આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શનને લઈ તમે કેટલા રોમાંચિત છો.”

IPL 2021 Auction: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાશે. ચેન્નઈમાં ખેલાડીઓની હરાજીથશે. આઈપીએલ ટ્વીટર પરથી આ માહિતી આપવામાં આવી છે. આઈપીએલે ટ્વીટ કરીને કહ્યું, “આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શન 18 તારીખે ચેન્નઈમાં થશે. ચાલુ વર્ષે આઈપીએલમાં ખેલાડીઓની ઓક્શનને લઈ તમે કેટલા રોમાંચિત છો.” ઈંગ્લેન્ડ સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં 17 ફેબ્રુઆરીએ પૂરી થશે. તેથી 18 તારીખે ચેન્નઈમાં ઓક્શન રાખવામાં આવી છે. અત્યાર સુધી આઈપીએલની તારીખ અને જગ્યાને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ તેની શરૂઆત એપ્રિલમાં થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ 2021ના આયોજન સ્થળને લઈ ટૂંક સમયમાં મીટિંગ યોજાશે. જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
આ વખતે આઈપીએલ 2021ની ઓક્શન રસપ્રદ રહેશે. કારણકે લગભગ તમામ મોટી ટીમોએ મોટા ખેલાડીઓને ઓક્શન પહેલા જ રિલીઝ કરી દીધા છે. આ સ્થિતિમાં કઈ ટીમ કયા ખેલાડી પર દાવ લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત

Embed widget