શોધખોળ કરો

KKR vs PBKS : પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત, કેએલ રાહુલના 67 રન

IPL 2021, Match 45, KKR vs PBKS: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો.

LIVE

Key Events
KKR vs PBKS : પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત, કેએલ રાહુલના 67 રન

Background

IPL 2021, Match 45, KKR vs PBKS: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં  પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત થઈ છે. પંજાબ કિંગ્સ તરફથી કેએલ રાહુલના 67 રન બનાવ્યા હતા.

23:34 PM (IST)  •  01 Oct 2021

પંજાબ કિંગ્સની જીત

આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં  પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત થઈ છે. પંજાબ કિંગ્સ તરફથી કેએલ રાહુલના 67 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો. 

22:54 PM (IST)  •  01 Oct 2021

રાહુલની અડધી સદી

કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમતા 53 રન બનાવ્યા છે. હાલ પંજાબનો સ્કોર 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 121 રન છે. 

22:34 PM (IST)  •  01 Oct 2021

પંજાબની બે વિકેટ પડી

પંજાબ કિંગ્સે 84 રનમાં બે વિકેટ ગુમાવી છે. હાલ કેએલ રાહુલ 33 રન બનાવી રમતમાં છે.  પંજાબે 11.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 91 રન બનાવી લીધા છે.

21:22 PM (IST)  •  01 Oct 2021

પંજાબ કિંગ્સને જીત માટે 166 રનનો લક્ષ્યાંક

કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને જીત માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલકાતા તરફથી અય્યરે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપે 3 વિકેટ ઝડપી હતી. 

20:46 PM (IST)  •  01 Oct 2021

નીતિશ રાણા અને મોર્ગન રમતમાં

અય્યરે શાનદાર ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 15 ઓવરમાં 3 વિકેટ  પર 121 રન છે. નીતિશ રાણા અને મોર્ગન રમતમાં છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget