શોધખોળ કરો

IPL Mega Auction 2022: હરાજીમાં છવાઇ આ ત્રણ યુવતીઓ, ખેલાડીઓ પર લગાવી રહી છે કરોડો રૂપિયાનો દાવ

ઇન્ડિયન પ્રિમિયરનું મેગા ઓક્શન બેંગલુરુમાં ચાલી રહ્યું છે.તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની રણનીતિ અનુસાર ખેલાડીઓને ટીમમાં ઉમેરવાનું શરૂ કરી દીધું છે

IPL 2022, Mega Auction: ઇન્ડિયન પ્રિમિયરનું મેગા ઓક્શન બેંગલુરુમાં ચાલી રહ્યું છે.તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની રણનીતિ અનુસાર ખેલાડીઓને ટીમમાં ઉમેરવાનું શરૂ કરી દીધું છે. આઇપીએલ ઓક્શનમાં ત્રણ યુવતીઓ સોશિયલ મીડિયા પર છવાઇ છે. આ યુવતીઓ ફ્રેન્ચાઇઝી તરફથી ખેલાડીઓ પર કરોડો રૂપિયાની બોલી પણ લગાવી રહી છે.ચાલો જાણીએ આ ત્રણ યુવતીઓ કોણ છે?

IPLની હરાજી દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદના ટેબલ પર બેઠેલી યુવતી દરેકના આકર્ષણનું કેન્દ્ર બની છે. હરાજીમાં હૈદરાબાદ માટે બોલી લગાવનાર સુંદર છોકરીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન તે પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે.

બોલિવૂડ એક્ટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેનો ભાઈ આર્યન ખાન ખેલાડીઓ માટે બોલી લગાવી રહ્યા હતા. 21 વર્ષીય સુહાના પહેલીવાર હરાજીમાં પહોંચી છે, જ્યારે તેનો ભાઈ આર્યન ભૂતકાળમાં પણ હરાજીમાં આવતો રહ્યો છે. સુહાના પ્રી-ઓક્શનમાં પણ જોવા મળી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ અને કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર જૂહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા ચાર વર્ષ બાદ ફરી એકવાર હરાજીમાં આવી છે. અગાઉ જ્યારે તે અહીં પહોંચી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી. જ્હાન્વી સુહાના સાથે KKR વતી ખેલાડીઓની પસંદગી કરી રહી છે.

Ayushman Bharat:  હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

IND vs WI, T20 Series:KL Rahul અને  Axar Patel ટી20 સીરીઝમાંથી બહાર,  Team India એ આ બે ખેલાડીઓને આપી જગ્યા

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget