શોધખોળ કરો

IPLમાંથી 150 કરોડની કમાણી કરનારો પહેલો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત-વિરાટમાં કોની કમાણી છે વધારે?

ધોની આઇપીએલમાં 150 કરોડથી વધુ કમાણી કરનારો પહેલો ક્રિકેટર બની ગયો છે, આ લિસ્ટમાં રોહિત અને કોહલી ઘણા પાછળ રહી ગયા છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને રિટેન કરવાનો સિલસિલો ચાલુ છે. દરેક ફ્રેન્ચાઇઝીએ 21 જાન્યુઆરી સુધી ખેલાડીઓને રિટેન કરી લીધી છે, આમ છતાં 4થી ફેબ્રુઆરી સુધી રિટેન વિન્ડો ખુલ્લી છે. ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરી લીધો છે. આ રિટેનની સાથે જ ધોનીએ એક નવો ઇતિહાસ રચી દીધો છે. ધોની આઇપીએલમાં 150 કરોડથી વધુ કમાણી કરનારો પહેલો ક્રિકેટર બની ગયો છે, આ લિસ્ટમાં રોહિત અને કોહલી ઘણા પાછળ રહી ગયા છે. ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેને આઇપીએલમાં સૌથી વધારે કમાણી કરી છે, તેને અત્યારે સુધી 152 કરોડથી વધુ રૂપિયા આઇપીએલમાંથી કમાઇ લીધા છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી તેને 137 કરોડ કમાયા છે. ધોની 2008થી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે, અને તેને દરેક સેશનની લગભગ કમાણી 15 કરોડથી વધુની છે. આ રિટેશન્સ બાદ ધોનીની કુલ કમાણી 150 કરોડની પાર થઇ ગઇ છે. તેની સેલેરી ઉપરાંત આઇપીએલની ત્રણ સિઝનમાં વિનિંગ ટીમ બનવાના કારણે 60 કરોડ રૂપિયા પણ મળી ચૂક્યા છે. ચેન્નાઇએ ફરી એકવાર ધોની પર ભરોસો રાખીને તેને 2021 માટે રિટેન કર્યો છે. IPLમાંથી 150 કરોડની કમાણી કરનારો પહેલો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત-વિરાટમાં કોની કમાણી છે વધારે? (ફાઇલ તસવીર) રોહિત અને વિરાટ રહ્યાં ઘણા પાછળ.... મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં કમાણી મામલે ધોનીથી ઘણા પાછળ છે. રોહિતની આઇપીએલની કમાણી 146.6 કરોડ છે, જેમાં તે દરેક સિઝનના 15 કરોડ રૂપિયા લઇ રહ્યો છે. વળી, કોહલની વાત કરીએ તો, તે આઇપીએલમાં અત્યાર સુધી 143.2 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યો છે. જોકે, તે સિઝનની 17 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. IPLમાંથી 150 કરોડની કમાણી કરનારો પહેલો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત-વિરાટમાં કોની કમાણી છે વધારે? (ફાઇલ તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget