શોધખોળ કરો

IPL Auction 2022: IPLમાં હરાજી કરાવનાર Hugh Edmeadesની તબિયત લથડતા બોલતા બોલતા સ્ટેજ પરથી પડી ગયા

IPL 2022 માટે ખેલાડીઓની હરાજી  બેંગલુરુમાં શરૂ થઈ હતી. હરાજી દરમિયાન એક મોટી ઘટના બની હતી.

મુંબઇઃ IPL 2022 માટે ખેલાડીઓની હરાજી  બેંગલુરુમાં શરૂ થઈ હતી. હરાજી દરમિયાન એક મોટી ઘટના બની હતી.  બ્રિટનના હરાજી કરાવનારા Hugh Edmeadesની તબિયત અચાનક લથડી હતી અને તેઓ સ્ટેજ પરથી બેહોશ થઈને પડી ગયા હતા. તે સમયે તે વનિન્દુ હસરંગા માટે શ્રીલંકાની બોલી લગાવી રહ્યા હતા. હસરંગાની બોલી 10.75 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ વોર્નરને ખરીદવામાં રસ દાખવ્યો હતો. હરાજી પહેલા વોર્નર વિશે ઘણી અટકળો ચાલી રહી હતી કે તે મોંઘા ખેલાડીઓમાંથી એક બની શકે છે. વોર્નરનો અગાઉ આઈપીએલનો પગાર 12.5 કરોડ રૂપિયા હતો. વોર્નરે 2021 સિવાય સનરાઇઝર્સ માટે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેમ છતાં સનરાઇઝર્સે તેને છોડ્યો. ત્રણ વખત ઓરેન્જ કેપ કબજે કરનાર વોર્નરે પોતાની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સને ચેમ્પિયન પણ બનાવ્યું છે.

 ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના સુકાની પેટ કમિન્સ તેની અગાઉની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફર્યો છે. પરંતુ તેને ગત વખતની સરખામણીમાં અડધી કિંમત મળી હતી. ગુજરાત, લખનૌ જેવી ટીમોએ પણ કમિન્સને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. પેટ કમિન્સને કોલકાતાએ 7.25 કરોડમાં ખરીદ્યો હતો. નોંધપાત્ર રીતે, કમિન્સને IPL 2020ની હરાજીમાં15.50 કરોડ રૂપિયાની ભારે કિંમતમાં વેચવામાં આવ્યો હતો.

આ સિઝનમાં શ્રેયસ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો જોવા મળશે. KKR એ શ્રેયસને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. શ્રેયસ ઐયરને ખરીદવાની રેસમાં દિલ્હી, બેંગલુરુ, ગુજરાત, લખનઉ જેવી ટીમો પણ સામેલ હતી. KKR એક કેપ્ટનની શોધમાં છે, તેથી શ્રેયસ અય્યર શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

Ayushman Bharat:  હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

IND vs WI, T20 Series:KL Rahul અને  Axar Patel ટી20 સીરીઝમાંથી બહાર,  Team India એ આ બે ખેલાડીઓને આપી જગ્યા

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget