શોધખોળ કરો

તાબડતોડ બેટિંગ સહારે ઇંગ્લિશ કેપ્ટન જો રૂટે બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો વિગતે

જો રૂટ હવે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં ચોથો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેને ગૉલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટમાં 186 રનોની ઇનિંગ રમીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે

નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. જો રૂટ હવે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં ચોથો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેને ગૉલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી બીજી ટેસ્ટમાં 186 રનોની ઇનિંગ રમીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. જો રૂટ આ મામલામાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસન અને ડેવિડ ગૉવરને પાછળ પાડી દીધા છે. રૂટના નામે હવે 99 ટેસ્ટની 180 ઇનિંગમાં 8238 રન થઇ ગયા છે. આ દરમિયાન તેને 19 સદી અને 49 અડધીસદી ફટકારી છે. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક ટૉપ પર છે. કૂકે 161 ટેસ્ટ મેચોમાં 12472 રન બનાવ્યા છે. તેના પછી ગ્રાહમ ગૂચ છે, જેના નામે 8900 રન છે. વળી એલેક્સ સ્ટીવર્ટ 8463 રનોની સાથે ત્રીજા નંબર પર છે. જો રૂટ બાદ હવે ગૉવર 8231 રન અને પીટરસન 8181 રન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget