શોધખોળ કરો

મેચ બાદ પોલાર્ડે કહ્યું ભારત આ કારણે જ છે નંબર-1 ટીમ, જાણો વિગતે

પોલાર્ડે કહ્યું સીરીઝમાં હેટમેયર, હૉપ અને પૂરનની શાનદાર બેટિંગ અને કૉટરેલની બૉલિંગ શાનદાર રહી

નવી દિલ્હીઃ ત્રણ વનડે મેચોની સીરીઝમાં છેલ્લી મેચમાં 4 વિકેટે હારનો સામનો કર્યા બાદ પોલાર્ડે એક મોટુ નિવેદન આપ્યુ છે. પોલાર્ડે ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરતા નંબર વન ટીમ હોવાનુ રાજ ખોલ્યુ છે. પોલાર્ડે આ નિવેદન કરીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભારતે સીરીઝ પર 2-1થી કબજો જમાવી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ હાર બાદ પોતાની પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કેરેબિયન કેપ્ટન કીરોન પોલાર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, “મને લાગે છે કે, અમે સીરીઝમાં ઘણુ સારુ રમ્ય, પણ હા અમે ફિલ્ડિંગ અને બૉલિંગમાં થોડા નબળા પડ્યા, અને આ જ વસ્તુ ભારતીય ટીમમાં પણ દેખાઇ. જોકે, સમયની સાથે ભારતે અમને આ બાબતે પાછળ પાડી દીધા અને આગળ નીકળી ગયા. મને ખબર પડી કે ભારત કેમ છે નંબર વન ટીમ. બસ આ જ કારણ છે નંબર વન બનવાનુ.” મેચ બાદ પોલાર્ડે કહ્યું ભારત આ કારણે જ છે નંબર-1 ટીમ, જાણો વિગતે ઉપરાંત કીરોન પોલાર્ડે પોતાની ટીમના યુવા ખેલાડીઓની પણ પ્રસંશા કરતાં કહ્યું કે, અમારી પાસે ઘણી સારી પ્રતિભા છે. જે સમય જતાં પરિપક્વ થશે અને આગળ વધશે.
મેચ બાદ પોલાર્ડે કહ્યું ભારત આ કારણે જ છે નંબર-1 ટીમ, જાણો વિગતે પોલાર્ડે કહ્યું સીરીઝમાં હેટમેયર, હૉપ અને પૂરનની શાનદાર બેટિંગ અને કૉટરેલની બૉલિંગ શાનદાર રહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCB vs GT IPL 2026 Final: અમદાવાદમાં આજે IPLની ફાઇનલ મેચ, વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો વેધર રિપોર્ટ
IRCB vs GT IPL 2026 Final: અમદાવાદમાં આજે IPLની ફાઇનલ મેચ, વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો વેધર રિપોર્ટ
GT vs RCB, IPL 2026 Final Pitch Report: RCB કે ગુજરાત? અમદાવાદની પિચ કોને કરશે સપોર્ટ?
GT vs RCB, IPL 2026 Final Pitch Report: RCB કે ગુજરાત? અમદાવાદની પિચ કોને કરશે સપોર્ટ?
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

Embed widget