શોધખોળ કરો

KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ

KKR Retention 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2025 માટે 6 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે KKRએ કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરી દીધો છે.

KKR Retained Players 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ આઈપીએલ 2025 માટે તેના રિટેઈન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ગયા વર્ષે એટલે કે IPL 2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરવામાં આવ્યો છે. KKR એ આગામી સિઝન માટે કુલ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ આઈપીએલ 2025 માટે આન્દ્રે રસેલ, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, રમણદીપ સિંહ અને હર્ષિત રાણાને રિટેન કર્યા  છે. KKR એ 4 કેપ્ડ પ્લેયર અને 2 અનકેપ્ડ પ્લેયર્સને રિટેન કર્યા છે.

રિંકુ સિંહ, જેની કિંમત 55 લાખ રૂપિયા હતી, તેને KKR દ્વારા 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીને 12 કરોડ રૂપિયામાં, સુનીલ નરેનને 12 કરોડ રૂપિયામાં, આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં, હર્ષિત રાણાને રૂપિયા 4 કરોડમાં અને રમનદિપ સિંહને પણ રૂપિયા 4 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.

KKRએ રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો

IPL 2025 માટે દરેક ટીમની પર્સ વેલ્યુ 120 કરોડ રૂપિયા છે. તેમાંથી તમામ ટીમોએ વધુમાં વધુ છ ખેલાડીઓને રિટેન કરવાના હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના તમામ 6 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. KKRએ રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં, વરુણ ચક્રવર્તીને 12 કરોડ રૂપિયામાં, સુનીલ નારાયણને 12 કરોડ રૂપિયામાં, આન્દ્રે રસેલને રૂપિયા 12 કરોડમાં, હર્ષિત રાણાને રૂપિયા 4 કરોડમાં અને રમનદીપ સિંહને રૂપિયા 4 કરોડમાં રિટેન કર્યા છે.

KKRને નવો કેપ્ટન શોધવો પડશે

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) 6 ખેલાડીઓને રિટેઈન કરવા માટે 120 કરોડમાંથી 57 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે IPL 2025ની મેગા ઓક્શનમાં KKR પાસે 63 કરોડ રૂપિયા હશે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેના કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કર્યો છે. આવી સ્થિતિમાં હવે KKRએ હરાજીમાંથી કેપ્ટનને ખરીદવો પડશે અથવા રિટેન કરાયેલા ખેલાડીઓમાંથી કોઈ એકને કમાન સોંપવી પડશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેકેઆર સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા માંગે છે, પરંતુ સૂર્ય હવે મુંબઈમાં જ રહેશે. આવી સ્થિતિમાં KKR (Kolkata Knight Riders) ને નવો કેપ્ટન શોધવો પડશે.

આ પણ વાંચો...

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget