શોધખોળ કરો

ICC T20 Ranking: કેએલ રાહુલ બીજા સ્થાન પર પહોંચ્યો, જાણો કોહલી કેટલા નંબર પર છે

ભારતીય ખેલાડી કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટી -20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયા છે.

નવી દિલ્હી : ભારતીય ખેલાડી કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટી -20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી સાતમા સ્થાને છે. કેએલ રાહુલના 816 પોઇન્ટ છે અને તે ઇંગ્લેન્ડના ડેવિડ મલાન (915 પોઇન્ટ) પછી બીજા ક્રમે છે. કોહલી પાસે 697 રેટિંગ પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોના કેપ્ટન એરોન ફિંચ (808) પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (801) ચોથા સ્થાને આવી ગયો છે. ભારત તરફથી ફક્ત રાહુલ અને કોહલી બેટ્સમેનોની યાદીમાં ટોપ 10 માં છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ પણ ભારતીય ટોપ 10 માં સામેલ નથી. આ રેન્કિંગ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી -20 શ્રેણી બાદ બહાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાને શ્રેણી 2-1થી જીતી હતી. બોલરોની યાદીમાં, દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​તબરેઝ શમસીએ તેની કારકિર્દીની બીજી શ્રેષ્ઠ રેન્કિંગ મેળવી. અફઘાનિસ્તાનના રાશિદ ખાન ટોચ પર છે. આ શ્રેણી પછી ટીમોની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાને એક પોઇન્ટ મેળવ્યો હતો પરંતુ તે હજી ચોથા સ્થાને છે. સાઉથ આફ્રિકા એક પોઇન્ટ ગુમાવી પણ પાંચમા સ્થાને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget