શોધખોળ કરો

મુંબઇ અને દિલ્હીને હરાવવા પંજાબના કેપ્ટને કેએલ રાહુલે શું રણનીતિ બનાવી હતી, મેચ બાદ કર્યો ખુલાસો

રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો

નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે મંગળવારે આઇપીએલની 38મી મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી દીધુ, મેચ બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તેની ટીમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર બન્ને ટીમોને હરાવવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ. તેને ખુલાસો કર્યો કે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ છેલ્લી મેચ સુપર ઓવર સુધી ખેંચાયા બાદ તે રાત્રે ઉંઘી પણ નહતો શક્યો. રાહુલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત બાદ કહ્યું- છેલ્લી મેચોથી અમે પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેલી બન્ને ટીમોને હરાવવા માટે ચર્ચા કરી હતી. હું ગઇ મેચ બાદ ઉંઘી નહતો શક્યો. અમારે તેને પહેલા જ પુરુ કરવુ જોઇતુ હતુ, અને તેને સુપર ઓવર સુધી ન હતુ ખેંચવાનુ. તે મેચે અમને વિનમ્ર રહેવાન શીખવાડ્યુ. છેવટે રમત આપણા કરતા મોટી હોય છે. પંજાબે તે મેચમાં ડબલ સુપર ઓવરમાં મુંબઇ પર જીત નોંધાવી હતી, હવે આ ટીમે ટૉપ પર રહેલી દિલ્હીને હરાવી. દિલ્હીની ટીમે શિખર ધવનના અણનમ 106 રનોની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા, પંજાબે નિકોલસ પૂરનને 53 રનની મદદથી 19 ઓવરમાં જ પાંચ વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાહુલે પોતાની ટીમના બૉલરોની ખુબ પ્રસંશા કરી હતી, તેને કહ્યું- મોહમ્મદ શમીનો ગઇ મેચથી આત્મવિશ્વાસ વધ્યો છે. તે દરેક મેચમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અર્શદીપ સિંહે પાવરપ્લેમાં બે અને ડેથ ઓવરોમાં એક ઓવર કરી, તેના છ યોર્કર કરવા શાનદાર રહ્યાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget