શોધખોળ કરો

IPLના દિવાનાઓ માટે આ બેન્કે શરૂ કરી મનપસંદ ટીમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ આપવાની યોજના, જાણો વિગતે

ગુરુવારે કોટક મહિન્દ્રા બેન્કે આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ સહિતની અન્ય ચાર ટીમો સાથે ભાગીદારીની જાહેરાત કરી, બેન્કે આની સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સ્પેશ્યલ ડિઝાઇન સીરીઝ માયટીમ કાર્ડ લૉન્ચ કરી છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન યુએઇમાં શરૂ થઇ ચૂકી છે, ખાલી સ્ટેડિયમમાં મેચ રમાતી હોવાથી ફેન્સ અને ચાહકો ગ્રાઉન્ડ સુધી પહોંચી ન થી શકતા. આ બધાની વચ્ચે ફેન્સને આઇપીએલ સાથે જકડી રાખવા માટે કૉટક મહેન્દ્ર બેન્કે એક ખાસ ઓફરની શરૂઆત કરી છે. ગુરુવારે કોટક મહિન્દ્રા બેન્કે આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ સહિતની અન્ય ચાર ટીમો સાથે ભાગીદારીની જાહેરાત કરી, બેન્કે આની સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સ્પેશ્યલ ડિઝાઇન સીરીઝ માયટીમ કાર્ડ લૉન્ચ કરી છે. કોટક મહિન્દ્ર બેન્ક લિમીટેડના અધ્યક્ષ પુનીત કપૂરે કહ્યું- કૉવિડ-19 મહામારીના કારણે કસ્ટમર યૂઝમાં ઘટાડો થયો છે, પરંતુ આમાં સુધારો થઇ રહ્યો છે. આ કાર્ડોનો ઉપયોગ તહેવારો દરમિયાન કૉવિડ પૂર્વ સ્તર પર પહોંચી જવાનુ અનુમાન છે. હવે ખર્ચ વધી રહ્યુ છે. માયટીમ એક ગ્રાહક કેન્દ્રિત પહેલ છે, અને આનાથી કાર્ડના ઉપયોગમાં વધારો થવાની આશા છે. મનપસંદ ટીમના કાર્ડ અમે મનગમતી ટીમના આધાર પર તે હિસાબે ડિઝાઇન કરવામાં આવેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લઇ શકો છો. આના માટે કસ્ટમરને 599 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. બેન્કનુ કહેવુ છેકે આના અવેજમાં ગ્રાહકોને થોડોક લાભ પણ મળશે. બેન્કના કાર્ડધારકોની સંખ્યા 1.5 કરોડ અને 23 લાખ ક્રેડિટ કાર્ડધારકો છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

Embed widget