શોધખોળ કરો

કુમાર સંગાકારાએ ભારતના આ બે ખેલાડીઓની કરી પ્રસંશા, કહ્યું- આ છે આજના યુગની બેસ્ટ જોડી

કુમાર સંગાકારાએ કહ્યું કે, ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બેસ્ટ જોડી છે

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં હાલ ભારતીય ટીમનુ નામ સૌથી ઉપર આવી ગયુ છે. આ મામલે હવે શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર અને કેપ્ટન કુમાર સંગાકારાએ ટીમ ઇન્ડિયાની પ્રસંશા પણ કરી છે. કુમાર સંગાકારાએ કહ્યું કે, ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બેસ્ટ જોડી છે. કુમાર સંગાકારાએ સ્ટાર સ્પોર્ટ્સના શૉ પર કહ્યું કે, જો તમે રાહુલ દ્રવિડ અને દાદા (ગાંગુલી)ને આ બન્ને પરંપરાગત બેટ્સમેન હતા, આ બન્ને સુદર શોટ્સ ફટકારતા હતા, અને ટેકનિકલી પણ શાનદાર બેટ્સમેન હતા. દ્રવિડ થોડી વધારે, પણ જે ગતિથી આક્રમક બેટિંગ કરતો હતો તે ખુબ પસંદ કરવામાં આવતી હતી. કુમાર સંગાકારાએ ભારતના આ બે ખેલાડીઓની કરી પ્રસંશા, કહ્યું- આ છે આજના યુગની બેસ્ટ જોડી કુમાર સંગાકારાએ આગળ કહ્યું કે, જો તમે આજના યુગને જોશો તો ભારત પાસે બે ખેલાડી છે, વિરાટ કોહલી અને રોહિત શર્મા, જે પરંપરાગત ક્રિકેટ રમે છે. પણ દરેક ફોર્મેટમાં ખુબ આક્રમક છે. આમ તો આ બન્ને આજના યુગની સૌથી બેસ્ટ જોડી છે. તમારે બૉલને મારવા માટે તાકાત કે જોર લગાવવાની જરૂર નથી, આ બન્ને સારા શોટ્સ રમે છે, અને પરિણામ તમે જોઇ શકો છો. કુમાર સંગાકારા નિરંતરતા માટે બન્ને ખેલાડીઓને જબરદસ્ત પ્રસંશા કરી હતી. કુમાર સંગાકારાએ ભારતના આ બે ખેલાડીઓની કરી પ્રસંશા, કહ્યું- આ છે આજના યુગની બેસ્ટ જોડી કુમાર સંગાકારાએ કહ્યું કે, વિરાટ અને રોહિત બન્ને કંઇક ખાસ છે, સત્ય એ છે કે નિયમ બદલાઇ ગયા છે, અને બેટિંગ થોડી આસાનીથી થઇ શકે છે, પણ બધા ફોર્મેટમાં નિરંતરતા મોટી વાત છે. તેઓ ટી20માં ખુબ નિરંતર છે, જે રીતની ક્રિકેટ ભારતીય ખેલાડીઓ રમી રહ્યાં છે તે ખુબ મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે
Post Office ની દમદાર સ્કીમ, દરરોજ ₹300 જમા કરી બનાવો 15 લાખનું ફંડ, જાણો કેલક્યુલેશન
Post Office ની દમદાર સ્કીમ, દરરોજ ₹300 જમા કરી બનાવો 15 લાખનું ફંડ, જાણો કેલક્યુલેશન
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Embed widget