શોધખોળ કરો

લૉકડાઉનના કારણે અમેરિકામાં ફસાયેલી આ અભિનેત્રીએ સરકારને કહ્યું મહેરબાની કરીને મને ભારત લાવો

સૌંદર્યા શર્મા હાલ અમેરિકામાં છે, અને સ્વદેશ વાપસી માટે તેને ભારતીય દુતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતુ કે, મને ભારત લાવવા માટે મદદ કરો

લૉસ એન્જેલિસઃ ભારત સહિત હાલ દુનિયાના મોટાભાગના દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. અમેરિકામાં કોરોનાએ કહેર વર્તાવ્યા બાદ ટ્રમ્પે પણ ત્યાં ઇમર્જન્સી અને લૉકડાઉન લગાવી દીધુ છે. અમેરિકામાં લૉકડાઉનના કારણે ભારતીય અભિનેત્રી સૌંદર્યા શર્મા ફસાઇ છે અને તેને વતન વાપસી માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે. સૌંદર્યા શર્મા હાલ અમેરિકામાં છે, અને સ્વદેશ વાપસી માટે તેને ભારતીય દુતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતુ કે, મને ભારત લાવવા માટે મદદ કરો. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના લૉકડાઉનના કારણે અમેરિકામાંથી 400થી વધુ ભારતીય ફસાયા છે, આ તમામે વાપસી માટે સરકારની મદદ માંગી છે. લૉકડાઉનના કારણે અમેરિકામાં ફસાયેલી આ અભિનેત્રીએ સરકારને કહ્યું મહેરબાની કરીને મને ભારત લાવો સૌંદર્યા શર્માએ કહ્યું કે, આ હાલનો સમય પડકારરૂપ છે. મારી સહાનુભૂતિ દરેક વિદ્યાર્થીઓ સાથે છે. કોઇની પાસે રહેવા માટે ઘર કે યોગ્ય સંસાધનો નથી. મેં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને જાણ કરી છે. એક્ટ્રેસ સૌંદર્યા શર્મા લી સ્ટ્રેસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટના એક્ટિંગ કોર્સમાં ભાગ લેવા માટે લૉસ એન્જેલિસ ગઇ હતી. બાદ લૉકડાઉન થતા ફસાઇ ગઇ હતી. એક્ટ્રેસ રાંચી ડાયરીઝમાં કરી ચૂકી છે. લૉકડાઉનના કારણે અમેરિકામાં ફસાયેલી આ અભિનેત્રીએ સરકારને કહ્યું મહેરબાની કરીને મને ભારત લાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget