શોધખોળ કરો

છઠ્ઠીવાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશવાને લઇને ખુશ છે રોહિત શર્મા, મેચ બાદ કેપ્ટને શું કહ્યું, જાણો વિગતે

આઇપીએલની ફાઇનલમાં પહોંચીને કેપ્ટન રોહિત શર્મા ખુબ ખુશ થયો છે. મેચ બાદ તેને કહ્યું કે, તેની ટીમનુ આ અત્યાર સુધીનુ સૌથી સારુ પ્રદર્શન હતુ

નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની પ્રથમ ક્વૉલિફાઇર મેચ જીતીને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. દિલ્હીને 57 રનોથી હરાવીને મુંબઇએ છઠ્ઠીવાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આઇપીએલની ફાઇનલમાં પહોંચીને કેપ્ટન રોહિત શર્મા ખુબ ખુશ થયો છે. મેચ બાદ તેને કહ્યું કે, તેની ટીમનુ આ અત્યાર સુધીનુ સૌથી સારુ પ્રદર્શન હતુ. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું- મને લાગે છે કે આ અમારી ટીમનુ અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અમે જે વિચાર સાથે મેદાનમાં ઉતર્યા હતા, તે શાનદાર રહ્યું. પહેલી વિકેટ બીજી ઓવરમાં ગુમાવ્યા બાદ ક્વિન્ટૉન ડી કૉક અને સૂર્યકુમાર યાદવે જે રીતે બેટિંગ કરી, અમે જે રીતે અંત કર્યો અને પછી બૉલિંગ કરી, તે સારી રહી. રોહિતે આગળ કહ્યું- અમારા મગજમાં કોઇ લક્ષ્ય ન હતુ, અને અમે અલગ રમત રમવા માંગતા હતા, અમે કન્ડિશન પ્રમાણે રમવા માંગતા હતા. રોહિતે કહ્યું અમે સારી શરૂઆત કરવામાં માગતા હતા, બીજી ઓવરમાં મારી વિકેટ પડી ગઇ, પરંતુ ડીકૉક અને સૂર્યકુમારે સારી રીતે મેચને દીશા આપી, ઇશાન શાનદાર ફોર્મમાં છે, એટલે અમે તેને પૉઝિટીવ જ રાખવા માંગીએ છીએ. એટલે ટાઇમ આઉટમાં તેને સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Embed widget