શોધખોળ કરો

Mohammed Shami: આખરે સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈને મોહમ્મદ શમીએ મૌન તોડ્યું, કહ્યું- તમારામાં હિંમત હોય તો...

Mohammed Shami Sania Mirza Marriage: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ આખરે સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

Mohammed Shami Sania Mirza Marriage:  ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવાઓને ફગાવી દીધી છે. તેમના લગ્નની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે લગ્નના પોશાકમાં તેમની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી. સાનિયાના પિતાએ આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. બીજી તરફ હવે શમીએ પણ શુભાંકર મિશ્રાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિષય પર પોતાનું મૌન તોડ્યું છે.

મોહમ્મદ શમીએ કહ્યું કે લોકો ઘણીવાર આવી વસ્તુઓને મીમ્સ તરીકે જુએ છે, પરંતુ આ વ્યક્તિના અંગત જીવન સાથે જોડાયેલો વિષય છે. શમીએ કહ્યું, આ મીમ્સ કોઈના અંગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે, તેથી તમારે તેને સમજી-વિચારીને બનાવવા જોઈએ. જે લોકોનું પેજ વેરિફાઈડ નથી તેઓ આવી વાતો કહી શકે છે. હું તમને પડકાર આપું છું કે જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ પેજ પરથી આવી પોસ્ટ શેર કરીને બતાવો.

અન્યને ખાડામાં ધકેલી દેવાનું સરળ છે
શમી કહે છે કે અન્ય વ્યક્તિને ખાડામાં ધકેલી દેવું સરળ છે, પરંતુ તે લોકોએ સફળતા મેળવવા માટે જાતે જ વિચારવું જોઈએ. શમીએ વધુમાં કહ્યું, આ લોકોને જેટલી મજા બીજાના પગ ખેંચવામાં આવે છે, હું તેમને કહેવા માંગુ છું કે તેઓ તેમના પરિવારનો સહારો બનીને ચાર લોકોનું ભવિષ્ય સુધારે. જો તેઓ બીજા કોઈની મદદ કરે તો હું સંમત થઈશ. તું ખુબ સારો વ્યક્તિ છે.

સાનિયા મિર્ઝાના પિતાએ નિવેદન આપ્યું હતું
તમને જણાવી દઈએ કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ વર્ષે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા હતા. જ્યારે મોહમ્મદ શમી સાથે તેના લગ્નની અફવાઓ ફેલાવા લાગી ત્યારે સાનિયાના પિતાનું નિવેદન સામે આવ્યું છે. સાનિયાના પિતાએ આ તમામ અહેવાલોને બકવાસ ગણાવ્યા હતા.

ઈજાના કારણે ટીમથી બહાર છે શમી

વાસ્તવમાં, મોહમ્મદ શમી ODI વર્લ્ડકપ બાદથી મેદાનથી દૂર ચાલી રહ્યો છે. મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં શમી ઈજાને કારણે ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. શમી ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. જો કે, ક્યારે વાપસી કરશે તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget