શોધખોળ કરો

ભારત બીજી ટેસ્ટ હારે તો કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દેવુ જોઇએ, કયા ક્રિકેટરે આપ્યુ આવુ ચોંકવનારુ નિવેદન

ઉલ્લેખનીય છે કે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત ચાર ટેસ્ટ મેચ હારી ચૂકી છે. ભારતીય ટીમને એડિલેડ, ક્રાઇસ્ટચર્ચ, વેલિંગટન અને ચેન્નાઇ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉઠવા લાગ્યા છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાર મળતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લોકોના નિશાને ચઢ્યો છે. ક્રિકેટ ફેન્સની સાથે સાથે હવે ક્રિકેટરો પણ કોહલીને રાજીનામુ ધરી દેવાની સલાહ આપી રહ્યાં છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મૉન્ટી પાનેસરે ચોંકાવનારુ નિવેદન આપ્યુ, પાનેસરે કહ્યું કે જો ભારત ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચો હારે છે તો વિરાટ કોહલીએ કેપ્ટન પદ છોડી દેવુ જોઇએ, રાજીનામુ આપી દેવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત ચાર ટેસ્ટ મેચ હારી ચૂકી છે. ભારતીય ટીમને એડિલેડ, ક્રાઇસ્ટચર્ચ, વેલિંગટન અને ચેન્નાઇ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉઠવા લાગ્યા છે. મૉન્ટી પાનેસરે કહ્યું કે, વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન બેટ્સમેનોમાંનો એક છે, પરંતુ ટીમ હવે તેની કેપ્ટનશીપમાં સારુ પ્રદર્શન નથી કરી રહી, અને આપણી પાસે કોહલીની કેપ્ટનશીપમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચોના પરિણામ છે. મને લાગે છે કે કોહલી અત્યારે વધુ દબાણમાં હશે, કેમકે રહાણે કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતને ઇંગ્લેન્ડની સાથે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ શનિવારે ચેન્નાઇના મેદાનમાં રમવાની છે. પાનેસરે કહ્યું કે, ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ સામે મળેલી હાર પહેલા ભારત પોતાના ઘરેલુ મેદાનમાં છેલ્લી 14 ટેસ્ટ મેચોમાં અજય હતુ. તેને વધુમાં કહ્યું કે, ભારત પહેલાથી જ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ચાર ટેસ્ટ હારી ચૂક્યુ છે. જો બીજી ટેસ્ટ હારશે તો હારનો આંકડો પાંચ થઇ જશે, તો મને લાગે છેકે કોહલીએ પોતાની કેપ્ટન પદેથી હટી જવુ જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
Embed widget