શોધખોળ કરો

MS Dhoni: CSK માંથી સંન્યાસ લેવાની અટકળો વચ્ચે ધોનીએ શું કરી મોટી જાહેરાત ?

MS Dhoni News Update: ધોનીએ શનિવારે કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવવાનો છે, જ્યાં તે ફેન્સ સાથે કેટલાક સારા સમાચાર શેર કરશે

MS Dhoni News: ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે કે રવિવારે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર ધોનીના નિવેદન બાદ અફવાઓ ઉડી હતી કે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ ધોનીના લાઈવ આવ્યા બાદ આ અફવા ખોટી સાબિત થઈ છે. કારણ કે ધોનીએ આવો કોઈ નિર્ણય લીધો નથી.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય રીતે પોતાનું અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. ધોની ક્યારેય વધારે લાઇમલાઇટમાં નથી રહેતો. તે હંમેશા પોતાને સોશિયલ મીડિયા અને જાહેર જીવનથી દૂર રાખે છે અને જ્યારે ચાહકો તેને ક્લિક કરવા સક્ષમ હોય ત્યારે જ તે જાહેરમાં જોવા મળે છે.

ધોનીએ શનિવારે શું કહ્યું હતું

ધોનીએ શનિવારે કહ્યું હતું કે તે 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવવાનો છે, જ્યાં તે ફેન્સ સાથે કેટલાક સારા સમાચાર શેર કરશે. તેણે કહ્યું હતું કે તે રવિવારે બપોરે 2 વાગ્યે લાઈવ આવશે. તમે પૂર્વ કેપ્ટન લાઈવ અને તેના ફેન ફોલોઈંગનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે ધોની લાઈવ આવ્યો ત્યારે લાખો લોકો તેને લાઈવ જોઈ રહ્યા હતા. ધોની ભારતમાં બિસ્કિટ કંપની ઓરિયાના પ્રથમ લોન્ચ માટે ત્યાં હતો.

IPL છે સૌથી સફળ કેપ્ટન

આ પહેલા ધોની અને તેની પુત્રી જીવા પણ આ કંપની માટે એડ કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જોકે તે હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી રહ્યો છે અને આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.

ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Embed widget