શોધખોળ કરો

હાર બાદ ધોનીએ કહ્યું યુવા ખેલાડીઓમાં જોશ નથી, તો આ પૂર્વ ક્રિકેટરે ધોનીની વાતોને બકવાસ ગણાવી દીધી, જાણો વિગતે

હાલ સીએસકે પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર પહોંચી ગઇ છે. સોમવારે રમાયેલી રાજસ્થાન સામેની મેચ બાદ ધોનીએ કહ્યું હતુ કે ટીમના યુવા ખેલાડીઓમાં જોશ નથી દેખાતો, આ વાતને લઇને પૂર્વ ક્રિકેટર શ્રીકાંત ધોની પર ભડક્યો હતો

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર બાદ એક એવુ વાક્ય કહ્યું કે, તે થોડી જ વારમાં ચર્ચાનો વિષય બની ગયુ હતુ. 10 મેચોમાંથી માત્ર 3 મેચોમાં જીત સાથે હાલ સીએસકે પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર પહોંચી ગઇ છે. સોમવારે રમાયેલી રાજસ્થાન સામેની મેચ બાદ ધોનીએ કહ્યું હતુ કે ટીમના યુવા ખેલાડીઓમાં જોશ નથી દેખાતો, આ વાતને લઇને પૂર્વ ક્રિકેટર શ્રીકાંત ધોની પર ભડક્યો હતો. રાજસ્થાન સામે હાર બાદ જ્યારે ફ્લેમિંગને ટીમમાં ફેરફાર કરવા અંગે પુછવામાં આવ્યુ, તે દરમિયાન ધોનીએ આનો બચાવ કરતા કહ્યું હતુ કે, હજુ સુધી કોઇ યુવા ખેલાડીએ એવુ કંઇજ નથી કર્યુ કે ફેરફાર કરવો જરૂરી બને. ધોનીએ મેચ બાદ કહ્યુ કે, વારંવાર ટીમમાં ફેરફાર કરવો યોગ્ય નથી, ડ્રેસિંગ રૂમમાં અસુરક્ષા પેદા કરવી યોગ્ય નથી. ટીમના યુવા ખેલાડીઓમાં એવી કોઇ ચમક નથી દેખાઇ, જેથી અમારે ટીમમાં ફેરફાર કરવો પડે. ધોનીની આ નિવેદન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર શ્રીકાંતે નિંદા કરી છે, શ્રીકાંતે એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે હું ધોનીની આ વાતથી બિલકુલ સહમત નથી, ટીમ સિલેક્શનની પ્રૉસેસ એકદમ ખરાબ છે, જગદીશન જેવો ક્રિકેકટ... તમે કહી રહ્યાં છો કે યુવાઓમાં સ્પાર્ક નથી, કેદાર જાધવમાં સ્પાર્ક છે?, પિયુષ ચાવલાએ સ્પાર્ક બતાવ્યુ? આ બધુ બકવાસ છે, હુ આજે ધોનીની આ વાતનો નહીં સ્વીકારુ. આમ શ્રીકાંતે ધોનીની વાતને ફગાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો
ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget