શોધખોળ કરો

આ ટીમને મળ્યો ટી20 ફોર્મેટની સૌથી સર્વશ્રેષ્ઠ ટીમ તરીકેનો એવોર્ડ, જાણો વિગતે

ડેરેન ગંગા, ફ્રેડી વાઇલ્ડ અને હૉસ્ટ યશ રાણાએ મુંબઇ ઇન્ડિયન્સને આ ખિતાબથી નવાજી. મુંબઇ ઇન્ડિયન્સે બે વાર ટી20 વર્લ્ડ વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને સિયાલકોટ સ્ટાલિન જેવી ટીમોને હરાવી છે

મુંબઇઃ ક્રિકેટની દુનિયામાં ક્રિકેટનુ સૌથી નાનુ ફોર્મેટ ટી20 છે, અને આ ફોર્મેટમાં મેચ જોવી દરેકને ગમે છે. વિઝડન અને ક્રિકવિઝે બીજા પૉડકાસ્ટના બીજા પૉડકાસ્ટમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સને ટી20 ફોર્મેટની સૌથી મહાન ટીમ તરીકે પસંદગી કરવામાં આવી છે. ડેરેન ગંગા, ફ્રેડી વાઇલ્ડ અને હૉસ્ટ યશ રાણાએ મુંબઇ ઇન્ડિયન્સને આ ખિતાબથી નવાજી. મુંબઇ ઇન્ડિયન્સે બે વાર ટી20 વર્લ્ડ વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને સિયાલકોટ સ્ટાલિન જેવી ટીમોને હરાવી છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી ડેરેન ગંગાએ કહ્યું કે મુંબઇની ટીમ હાલના વર્ષોની એકદમ બેસ્ટ ટીમ છે, તેની રમવાની શૈલી વેસ્ટ ઇન્ડિઝ જેવી છે. આ ટીમને મળ્યો ટી20 ફોર્મેટની સૌથી સર્વશ્રેષ્ઠ ટીમ તરીકેનો એવોર્ડ, જાણો વિગતે ગંગાએ કહ્યું કે હું પણ મુંબઇની ટીમની સાથે આવવાનુ પસંદ કરીશ. બે મુદ્દા વેલ્યૂ અને નેટ વર્થના મામલે મુંબઇની ટીમ બાકીને ટીમો પર ભારે પડે છે. મુંબઇની ઇન્ડિયન્સની વર્થ 115 મિલિયન ડૉલર છે. આનો દુનિયામાં કોઇ મુકાબલો નથી. નોંધનીય છે કે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ચાર વાર ઇન્ડિયન પ્રીમિયર લીગનુ ટાઇટલ જીત્યુ છે. મુંબઇએ પહેલીવાર 2013માં આઇપીએલ ટ્રૉફી જીતી હતી, બાદમાં મુંબઇ ઇન્ડિયન્સ 2015, 2017 અને 2019માં ટાઇટલ જીતવામાં સફળ રહ્યું. વળી ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણવાર આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે. આ ટીમને મળ્યો ટી20 ફોર્મેટની સૌથી સર્વશ્રેષ્ઠ ટીમ તરીકેનો એવોર્ડ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget