શોધખોળ કરો

IND vs SL Test: ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવ્યું, જાણો કોણે કેટલી વિકેટ ઝડપી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પીન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા હતા અને શ્રીલંકન ટીમની 1 વિકેટ પડી હતી.

LIVE

Key Events
IND vs SL Test: ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવ્યું, જાણો કોણે કેટલી વિકેટ ઝડપી

Background

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પીન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ 28 રન કર્યા હતા અને શ્રીલંકન ટીમની 1 વિકેટ પડી હતી. હાલ શ્રીલંકાને જીતવા માટે 357 રનની જરુર છે. ગઈકાલે દિવસ પુર થયો ત્યારે જસપ્રીત બુમરાહે શ્રીલંકાની એક વિકેટ ખેરવી હતી. આ પહેલાં ભારતીય ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં શ્રેયસ ઐયરે 67 રન, અશ્વિને 13 રન, અક્ષર પટેલે 9 રન બનાવ્યા હતા જ્યારે શમી 16 રન પર નોટ આઉટ રહ્યો હતો. હવે શ્રીલંકાને જીત માટે 357 રનની જરુર છે.
 
ગઈકાલે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. તેણે બેંગ્લોરમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ ફિફ્ટી (28 બોલમાં 50 રન) ફટકારી હતા. પંતે આ રેકોર્ડની સાથે ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને પાછળ છોડી દીધા હતા. 

17:48 PM (IST)  •  14 Mar 2022

અશ્વિને 4 વિકેટ, બુમરાહે 3 વિકેટ ઝડપી

ભારતીય બોલરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શ્રીલંકાને ઓલ આઉટ કર્યુ હતું જેમાં અશ્વિને 4 વિકેટ, બુમરાહે 3 વિકેટ, અક્ષર પટેલે 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. 

17:46 PM (IST)  •  14 Mar 2022

ભારતે શ્રીલંકાને ઓલ આઉટ કરી 238 રનથી મેચ જીતી

ભારતે શ્રીલંકાની તમામ વિકેટ ખેરવીને 238 રનથી બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે.

17:45 PM (IST)  •  14 Mar 2022

શ્રીલંકાનો સ્કોર 208 રન પર 9 વિકેટ, જીત માટે 239 રનની જરુર

શ્રીલંકાની ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને પોતાની સદી પૂર્ણ કરીને 107 રન બનાવી આઉટ થયો છે. બુમરાહે કરુનારત્ને બોલ્ડ કર્યો હતો. હાલ શ્રીલંકાનો સ્કોર 208 રન પર 9 વિકેટ છે. શ્રીલંકાને જીત માટે 239 રનની જરુર છે.

17:18 PM (IST)  •  14 Mar 2022

શ્રીલંકન કેપ્ટન દીમુથ કરુનારત્ને સદી પૂર્ણ કરી

શ્રીલંકાની ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને પોતાની સદી પૂર્ણ કરી લીધી છે. કરુનારત્ને 166 બોલમાં 103 રન કર્યા છે. હાલ શ્રીલંકાનો સ્કોર 196 રન પર 6 વિકેટ છે. શ્રીલંકાને જીત માટે 251 રનની જરુર છે.

16:37 PM (IST)  •  14 Mar 2022

શ્રીલંકાની પાંચમી વિકેટ પડીઃ હાલ શ્રીલંકાનો સ્કોર 164 રન

શ્રીલંકાની પાંચમી વિકેટ પડી. અક્ષર પટેલે નિરોશાનને આઉટ કર્યો છે.  જોકે શ્રીલંકન ટીમના કેપ્ટન દીમુથ કરુનારત્ને હાલ બાજી સંભાળી છે. કરુનારત્ને 74 રન પર હાલ ક્રીઝ પર છે.  હાલ શ્રીલંકાનો સ્કોર 164 રન થયા છે. શ્રીલંકાને જીતવા માટે 283 રનની જરુર છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget