શોધખોળ કરો

આઇપીએલમાં આજે દિલ્હી સામે ટકરાશે હૈદરાબાદની ટીમ, જાણો બન્નેની કેવી હશે પ્લેઇંગ ઇલેવન

આજની મેચ બે એવી ટીમો વચ્ચે રમાવવા જઇ રહી છે, જેમાં એક ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર છે અને બીજી ટીમ છેલ્લા નંબર પર

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે 11મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચ બે એવી ટીમો વચ્ચે રમાવવા જઇ રહી છે, જેમાં એક ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર છે અને બીજી ટીમ છેલ્લા નંબર પર. દિલ્હીએ પોતાની બન્ને મેચોમા જીત નોંધાવી છે, જ્યારે હૈદારબાદ આખી ટૂર્નામેન્ટમાં એક એવી એકલી ટીમ છે જેને હજુ સુધી જીત નથી મળી. દિલ્હીની વાત કરીએ તો ટીમ એકદમ જબરદસ્ત ફોર્મમાં છે, સાથે ટીમમાં કેટલાય મેચ વિનર ખેલાડીઓ છે. જ્યારે બીજીબાજુ હૈદરાબાદની વાત કરીએ તો ટીમ સંઘર્ષ કરતી દેખાઇ રહી છે. ટીમ બેટિંગ અને બૉલિંગ બન્ને બાજુથી કમજોર દેખાઇ રહી છે, જેના કારણે આગળની મેચો ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી આજની મેચમાં હૈદરાબાદ જીત માટે તમામ કોશિશો કરી શકે છે. આજની મેચમાં આવી હોઇ શકે છે બન્ને ટીમનો સંભવિત પ્લેઇંગ ઇલેવન દિલ્હી કેપિટલ્સઃ- શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શૉ, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, માર્કસ સ્ટૉઇનિસ, અમિત મિશ્રા, આવેશ ખાન, કગિસો, રબાડા, મોહિત શર્મા. સનરાઇઝર્સ હૈદરાબાદઃ- ડેવિડ વોર્નર (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જૉની બેયરર્સ્ટો, મનિષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ખલીલ અહેમદ, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, સંદીપ શર્મા, ટી નટરાજન. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget