શોધખોળ કરો

Suryakumar Yadav: 'હું મારી રમતને 360 ડિગ્રી બનાવવા સૂર્યકુમાર યાદવના વીડિયો જોતો રહુ છું' 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ મેદાનની ચારે બાજુ શોટ રમવા માટે જાણીતો છે. આ કારણે સૂર્યકુમાર યાદવને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે.

Jitesh Sharma On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ મેદાનની ચારે બાજુ શોટ રમવા માટે જાણીતો છે. આ કારણે સૂર્યકુમાર યાદવને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમ તરફથી રમતી વખતે સૂર્યકુમાર યાદવે ઘણો પ્રભાવિત કર્યો હતો. ખાસ કરીને સૂર્યકુમાર યાદવે ટી20 ફોર્મેટમાં પોતાની બેટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. જો કે હવે પંજાબ કિંગ્સના ખેલાડી જીતેશ શર્માએ સૂર્યકુમાર યાદવની બેટિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

સૂર્યકુમાર યાદવની બેટિંગ પર જીતેશ શર્માએ શું કહ્યું ?

IPL 2023માં જીતેશ શર્માએ શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. જીતેશ શર્મા IPL 2023 સીઝનમાં પંજાબ કિંગ્સનો ભાગ હતો. હવે જીતેશ શર્માએ સૂર્યકુમાર યાદવની બેટિંગ પર મોટું નિવેદન આપ્યું છે. ખરેખર પંજાબ કિંગ્સના આ ખેલાડીએ કહ્યું કે તે પોતાની રમતને 360 ડિગ્રી બનાવવા માટે સૂર્યકુમાર યાદવનો વીડિયો જોતો રહે છે. આ સાથે જિતેશ શર્માએ કહ્યું કે સૂર્યકુમાર યાદવની બેટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટ જિતેશ શર્માના આઈડલ છે.

તાજેતરમાં જ જીતેશ શર્માએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની અને એડમ ગિલક્રિસ્ટને પોતાના આઈડલ  માને છે. આ સિવાય તે વિરાટ અને રોહિતને પણ ખૂબ નજીકથી ફોલો કરે છે. આ દરમિયાન જીતેશે કહ્યું કે તેને અંબાતી રાયડુની બેટિંગ જોવી ગમે છે, જેની સાથે તેણે વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં ઘણો સમય વિતાવ્યો. 

View this post on Instagram
 
A post shared by Mumbai Indians (@mumbaiindians)

સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને તેણે પોતાના બેટના દમ પર ઘણી મહત્વપૂર્ણ મેચોમાં ટીમને જીત અપાવી છે. સૂર્યાએ તેના પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું અને હાલમાં તે વિશ્વ ક્રિકેટમાં T20 ફોર્મેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget