શોધખોળ કરો

કયા સ્ટાર ક્રિકેટરે આકરા સોગંધ ખાઇને કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડકપ નહીં જીતીએ ત્યાં સુધી લગ્ન નહી કરુ, જાણો વિગત

સ્ટાર સ્પિનર રશિદ ખાને નાની ઉંમરમાં ખુબ મોટી સફળતા સિદ્ધીઓ પ્રાપ્ત કરી લીધી છે. રાશિદ ખાને કેટલાય મોટો બૉલરોના રેકોર્ડો તોડી નાંખ્યા છે. 21 વર્ષીય આ ક્રિકેટર હાલ ટી20નો નંબર વન બૉલર છે

નવી દિલ્હીઃ ક્રિકેટની રમતોમાં તો વિચિત્રતા જોવા મળે જ છે, પણ હવે ક્રિકેટરો દ્વારા વિચિત્ર નિવેદનો સાંભળવા મળી રહ્યાં છે. આફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રશિદ ખાને એક કહ્યું કે લગ્ન ત્યારે જ કરશે જ્યારે તેમની ટીમ આઇસીસી વર્લ્ડકપ જીતી જશે. ક્રિકેટર રશિદ ખાને ક્રિકેટ અને પર્સનલ લાઇફને લઇને પહેલીવાર આવા આકરા સોગંધ ખાતા છે. સ્ટાર સ્પિનર રશિદ ખાને નાની ઉંમરમાં ખુબ મોટી સફળતા સિદ્ધીઓ પ્રાપ્ત કરી લીધી છે. રાશિદ ખાને કેટલાય મોટો બૉલરોના રેકોર્ડો તોડી નાંખ્યા છે. 21 વર્ષીય આ ક્રિકેટર હાલ ટી20નો નંબર વન બૉલર છે. ખાસ વાત છે કે, રશિદ ખાને પોતાની ટીમ તરફથી વનડે અને ટી20 વર્લ્ડકપમાં પણ રમી ચૂક્યો છે પરંતુ ટીમે ધારી સફળતા મળી શકી નથી. આઝાદી રેડિયો સાથે એક ઇન્ટરવ્યૂમાં રાશિદ ખાને કહ્યું, “હું ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનની જાત મેળવવા બાદ જ સગાઈ કરીશ.” રાશિદ વિતેલા વર્ષે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ખેલાડી હતી, જ્યારે તેની ટીમે બાંગ્લાદેશને હાર આપી હતી. રાશિદની કારકિર્દીની 49એ છ વિકેટના સર્વશ્રેષ્ઠ આંકડાએ અફગાનિસ્તાનને એક યાદગાર જીત અપાવી. ટેસ્ટમાં પ્રથમ વખત અફઘાનિસાતનનું નેતૃત્વ કરતા રાશિદે 51 રન બનાવ્યા અને 104 રન પર 11 વિકેટના શાનદાર પ્રદર્શન સાથે મેચમાં બાજી મારી. અંતમાં ટીમે બાંગ્લાદેશે 224 રનથી હાર આપી હતી.તેની સાથે જ તે ક્રિકેટ ઈતિહાસમાં માત્ર ચોથા ક્રિકેટર એવા છે જેણે 5 વિકેટ લીધી છે અને પોતાની કેપ્ટનશીપની શરૂઆતમાં 50થી વધારે રન બનાવ્યા. કયા સ્ટાર ક્રિકેટરે આકરા સોગંધ ખાઇને કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડકપ નહીં જીતીએ ત્યાં સુધી લગ્ન નહી કરુ, જાણો વિગત
રાશિદ માર્ચથી જ પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. તેમણે આયરલેન્ડ સીરીઝ બાદથી કોઈ મેચ રમી નથી, જે ભારતમાં રમાઈ હતી. આઈપીએલ 2020માં સનરાઈઝર્સ હૈદ્રાબાદનું પ્રતિનિધિત્વ કરવા માટે પીથી એક સપ્તાહમાં ભારત પરત ફરવાનો કાર્યક્રમ હતો પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે લીગ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવી છે. રાશિદે ટી20માં કુલ 296 વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

વિડિઓઝ

Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget