શોધખોળ કરો

રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે

હવે ધોનીના સન્યાસ બાદ તેની જર્સી નંબર સાતને લઇને તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, લોકો તર્ક લગાવી રહ્યા છે કે આ નંબર કોણે મળશે, વળી કેટલાક ફેન્સે અરજ કરી છે કે સાત નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવે

નવી દિલ્હીઃ ખેલાડીઓ અને ફેન્સે રવિવાર ભારતના ક્રિકેટ બોર્ડને આગ્રહ કર્યો છે કે, તે વાર વર્લ્ડ વિજેતા કેપ્ટનને શ્રદ્ધાંજલિમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાત નંબરની જર્સીને રિટાયર કરે. ધોનીએ ગઇકાલે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરને વિરામ આપી દીધો. 39 વર્ષીય ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે. હવે ધોનીના સન્યાસ બાદ તેની જર્સી નંબર સાતને લઇને તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, લોકો તર્ક લગાવી રહ્યા છે કે આ નંબર કોણે મળશે, વળી કેટલાક ફેન્સે અરજ કરી છે કે સાત નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે બીસીસીઆઇએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ધોનીને લઇને કહ્યું કે, રાંચીનો એક છોકરો જેને વર્ષ 2004માં પોતાનુ વનડે ડેબ્યૂ કર્યુ, અને શાંત સ્વભાવ, રમતની તીવ્ર સમજ અને નેતૃત્વના ગુણોની સાથે ભારતીય ક્રિકેટની તસવીર બદલી નાંખી.
7.8 મિલિયન ટ્વીટર ફોલોઅર્સ અને પૂર્વ ટીમના સાથી દિનેશ કાર્તિક સહિત ધોનીના ફેન્સે કહ્યું કે, કે તે કોઇ અન્ય ખેલાડીઓની જર્સી પાછળ 7 નંબર નથી જોવા માંગતા. તેમને બીસીસીઆઇને આગ્રહ કર્યો છે કે આ જર્સીને પણ રિટાયર કરી દેવામાં આવે. પરંતુ એબીપી ન્યૂઝના સુત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે આ જર્સી નંબર 7 કોઇ બીજા ખેલાડીને અપાશે કે પછી આને રિટાયર કરી દેવાશે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે મોહમ્મદ કૈફે પણ ટ્વીટ કરીને કહ્યું કો બીજા કોઇને તે આ નંબરની જર્સીમાં નથી જોવા માંગતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિન તેંદુલકરના રિટાયર થયા બાદ બીસીસીઆઇએ તેની જર્સી નંબર 10ને પણ રિટાયર કરી દીધી હતી. ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. રિટાયરમેન્ટ બાદ કોને મળશે ધોનીની 7 નંબરની જર્સી? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Embed widget