શોધખોળ કરો

ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના દેશોમાં મોટી મોટી ટૂર્નામેન્ટ અને રમતજગતની સીરીઝો રદ્દ થઇ ગઇ છે, તો ક્યાંક સ્થગિત કરી દેવામાં આવી છે. આવામાં ભારતમાં આઇપીએલ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. બીસીસીઆઇ તરફથી અગાઉ ટૂર્નામેન્ટને આ વર્ષ માટે ભૂલી જવાની પણ વાત કહેવામાં આવી ચૂકી છે. હવે આઇપીએલને ખાલી સ્ટેડિયમમાં કરાવવાને લઇને ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માએ ખાસ પ્રતિક્રિયા આપી છે. અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અને આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, સરકારની ગાઇડ લાઇનનું દરેકે પાલન કરવુ જોઇએ. જ્યારે પણ ફિક્સચર જાહેર થશે ત્યારે બધાને ખબર પડી જશે, કઇ રીતે ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે. હાલ સ્વાસ્થ્ય અને સુરક્ષા જરૂરી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે. રોહિતે કહ્યું જો આમ થાય છે તો કમ સે કમ ક્રિકેટ ફેન્સ માટે ટીવી પર મેચ જોવાનો વિકલ્પ તો રહેશે જ. રોહિતે વધુમાં કહ્યું બીસીસીઆઇ જે પણ નિયમ નક્કી કરશે, તેનુ પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 29 માર્ચે શરૂ થવાની હતી, જેને કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે બીસીસીઆઇએ હાલ આઇપીએલને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. આઇપીએલ પર હજુ પણ અટકળો વહી રહી છે. ખાલી સ્ટેડિયમમાં IPLની મેચો રમાડવાની વાતો પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget