શોધખોળ કરો

ટૉમ મૂડીના મતે રોહિત શર્મા અને વોર્નર દુનિયાના સૌથી બેસ્ટ ટી-20 ઓપનર્સ

એક સવાલના જવાબમાં મૂડીએ ચેન્નઇ સુપર કિંગ્સને પોતાની ફેવરિટ આઇપીએલ ટીમ અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટૉમ મૂડીએ શનિવાર ભારતના રોહિત શર્મા અને સાથી ઓસ્ટ્રેલિયન ખેલાડ઼ી ડેવિડ વોર્નરને ટી-20માં સૌથી બેસ્ટ ઓપનર્સ ગણાવ્યા હતા. મૂડી જાણીતા કોચ અને કોમેન્ટેટર છે. એક સવાલના  જવાબમાં મૂડીએ ચેન્નઇ સુપર કિંગ્સને પોતાની ફેવરિટ આઇપીએલ ટીમ અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો હતો. જ્યારે મૂડીને ટીમ-20માં સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું કે, ખૂબ મુશ્કેલ છે પરંતુ હું ડેવિડ વોર્નર અને રોહિત શર્માનું નામ લઇશ. ભારતમાં ક્રિકેટની અપાર પ્રતિભાઓ છે પરંતુ મૂડીને લાગે છે તેમાં શુભમન ગિલ સૌથી સારો છે. ગિલે ભારત માટે બે વન-ડે રમી છે અને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહોતી. મૂડી અનેક આઇપીએલ ટીમોને કોચિંગ આપી ચૂક્યા છે. તેમનું માનવું છે કેન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની ક્રિકેટની સમજ સારી છે અને તેમનો ફેવરિટ ભારતીય ફિલ્ડર રવિન્દ્ર જાડેજા છે. પસંદગીનો ભારતીય ખેલાડી પૂછવા પર મૂડીએ કેપ્ટન કોહલીનું નામ લીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget