શોધખોળ કરો

IPL 2024: સરફરાઝ ખાનને લાગી શકે છે લોટરી! 20 લાખની બેઝ પ્રાઈઝમાં અનસોલ્ડ રહેનાર ખેલાડી પર થઈ શકે છે કરોડોના વરસાદ

Sarfaraz Khan:  આઈપીએલની હરાજીમાં સરફરાઝ ખાનની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈ ટીમે બોલી ન લગાવી, તેથી આ બેટ્સમેન વેચાયા વગરનો રહ્યો. હવે સરફરાઝ ખાન માટે સારા સમાચાર આવી રહ્યા છે.

Sarfaraz Khan:  આઈપીએલની હરાજીમાં સરફરાઝ ખાનની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ કોઈ ટીમે બોલી ન લગાવી, તેથી આ બેટ્સમેન વેચાયા વગરનો રહ્યો. હવે સરફરાઝ ખાન માટે સારા સમાચાર આવી રહ્યા છે. ખરેખર, સરફરાઝ ખાને તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. આ બેટ્સમેને તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસ રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. હવે સરફરાઝ ખાન IPL 2024ની સીઝનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. પરંતુ સરફરાઝ ખાનને સામેલ કરવા માટે ટીમોએ 20 લાખને બદલે કરોડો રૂપિયા ખર્ચવા પડશે.

IPLની આ ટીમોનો હિસ્સો બની શકે છે સરફરાઝ ખાન...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી ટીમો સરફરાઝ ખાનને પોતાની ટીમનો હિસ્સો બનાવવાની કોશિશ કરી રહી છે. આ ટીમોમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મોખરે જોવા મળે છે. આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સરફરાઝ ખાનને પોતાની ટીમનો હિસ્સો બનાવી શકે છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરફરાઝ ખાન આઈપીએલ 2024 સીઝનમાં કોઈને કોઈ ટીમનો ભાગ હોઈ શકે છે.

સરફરાઝ ખાને આ ટીમો માટે IPL રમી છે

સરફરાઝ ખાને પંજાબ કિંગ્સની જર્સીમાં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બન્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પછી દિલ્હી કેપિટલ્સે સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કર્યો. પરંતુ હાલમાં જ આઈપીએલની હરાજી પહેલા સરફરાઝ ખાનને રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી આઈપીએલની હરાજીમાં સરફરાઝ ખાનની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી, પરંતુ કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. આ રીતે સરફરાઝ ખાન વેચાયા વગરનો રહ્યો, પરંતુ હવે આ યુવા ખેલાડી માટે સારા સમાચાર આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget