શોધખોળ કરો

ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નના બંધનમાં બંધાયો 'ગબ્બર', શિખર ધવને 40 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન

Shikhar Dhawan 2nd Marriage: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન શિખર ધવને 40 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે.

Shikhar Dhawan 2nd Marriage With Sophie Shine: ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન શિખર ધવને 40 વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન કરી લીધા છે. તે પોતાની આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આયર્લેન્ડની રહેવાસી સોફી અને ધવન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે શનિવારે (21 ફેબ્રુઆરી) ધવન અને સોફી શાઈનના લગ્નના સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ધવને પ્રથમ લગ્ન વર્ષ 2012માં કર્યા હતા. તે સમયે તેમણે બોક્સર આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 9 વર્ષ સુધી જ ચાલી શક્યા હતા. 2021માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષ પછી એટલે કે 2023માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

2 વર્ષથી કરી રહ્યા હતા ડેટ

કથિત રીતે શિખર ધવન અને સોફી શાઈન છેલ્લા લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2024માં બંનેના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ 2025માં લગભગ બંનેનો સંબંધ કન્ફર્મ થઈ ગયો હતો. હવે 2026માં બંનેએ લગ્ન કરીને આ સંબંધને એક નવું નામ આપી દીધું છે.

કોણ છે શિખર ધવનની દુલ્હનિયા?

જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો કે આખરે ધવનની દુલ્હનિયા કોણ છે? તો તમને જણાવી દઈએ કે સોફી કથિત રીતે વ્યવસાયે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફીએ લાઈમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે કેસલરોય કોલેજમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. એવું કહેવામાં આવે છે કે સોફીએ અબુ ધાબી UAE માં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઈસ પ્રેસિડેન્ટના પદ પર કામ કર્યું છે.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

નોંધનીય છે કે સોફી શાઈન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને 3 લાખ 70 હજારથી પણ વધુ લોકો ફોલો કરે છે. તે પોતાના ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોંધનિય છે કે, શિખર ધવન પણ હાલમાં ક્રિકેટથી દૂર છે અને તે પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget