શોધખોળ કરો

IPL ટી20ની સૌથી બેસ્ટ ટૂર્નામેન્ટ છે, તેનુ આયોજન થવુ જોઇએઃ શિવરામકૃષ્ણન

શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી20 લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર અને જાણીતા કૉમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને આઇપીએલને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે આઇપીએલ ટી20 ફોર્મેટની સૌથી બેસ્ટ લીગ છે. આઇપીએલનુ આયોજન થવુ જોઇએ, કેમકે આમાં યુવા ક્રિકેટરોને પોતાનુ ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છે. શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી20 લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ. શિવરામકૃષ્ણનએ કહ્યું કે બીસીસીઆઇ જલ્દી આઇપીએલના ભવિષ્ય પર ફેંસલો લઇ શકે છે. હાલમાં અહીં ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના ફેંસલાનો ઇન્તજાર છે, ત્યારબાદ એ ખબર પડી જશે કે આઇપીએલ માટે નવી વિન્ડો મળે છે કે કેમ. IPL ટી20ની સૌથી બેસ્ટ ટૂર્નામેન્ટ છે, તેનુ આયોજન થવુ જોઇએઃ શિવરામકૃષ્ણન શિવરામકૃષ્ણનએ આગળ કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇપીએલનુ આયોજન થાય છે, તો પણ આગામી વર્ષે ફરી એકવાર આઇપીએલ રમાડવી જોઇએ. જેનાથી ખેલાડીઓને બે વર્લ્ડકપ માટે તૈયારી મળશે. અહીં માત્ર પૈસા બીસીસીઆઇને જ નથી મળતા પણ ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ્સ અને યુવા ક્રિકેટરોને પણ મળશે. નોંધનીય છે કે, આગામી 20 વર્લ્ડકપનુ આયોજન વર્ષ 2021માં જ કરવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget