શોધખોળ કરો

આઇપીએલ ફાઇનલ મેચ પહેલા માર્કસ સ્ટૉઇનિસે ધવનની બેટિંગને લઇને શું કહ્યું, જાણો વિગતે

સ્ટૉઇનિસે કહ્યું શિખર અવિશ્વસનીય રહ્યાં છે, અને કેટલાક શાનદાર શતક ફટકાર્યા, તેને અમારા બધાનુ માર્ગદર્શન કર્યુ. તે ટીમની અંદર એક લીડર છે. તેની પાસે ઉર્જા અને ક્રિકેટની સમજ છે. મારા પ્રદર્શનમાં તેમની મોટી ભૂમિકા રહી છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં દિલ્હી કેપ્ટિલ્સની ટીમ પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. આ સિઝનમાં 600થી વધુ રન બનવનારા શિખર ધવને દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ધવનની બેટિંગની જબરદસ્ત પ્રસંશા કરી છે. સ્ટૉઇનિસે કહ્યું શિખર ધવન ભલે કેપ્ટન નથી, પરંતુ એક માર્ગદર્શક તરીકે તેમનો ટીમ પર મોટો પ્રભાવ છે. સ્ટૉઇનિસે કહ્યું શિખર અવિશ્વસનીય રહ્યાં છે, અને કેટલાક શાનદાર શતક ફટકાર્યા, તેને અમારા બધાનુ માર્ગદર્શન કર્યુ. તે ટીમની અંદર એક લીડર છે. તેની પાસે ઉર્જા અને ક્રિકેટની સમજ છે. મારા પ્રદર્શનમાં તેમની મોટી ભૂમિકા રહી છે. સ્ટૉઇનિસે કહ્યું હું આશા રાખુ છુ કે ધવન ફાઇનલમાં પણ એક મોટી ઇનિંગ રમે. તેને કહ્યું ધવને આ વર્ષ 600થી વધુ રન બનાવ્યા, આશા છે કે ફાઇનલમાં વધુ એક યાદગાર ઇનિંગ રમે. ઉલ્લેખનીય છે કે સ્ટૉઇનિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને અનેક મેચોમાં જીત અપાવી ચૂક્યો છે. એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્ટૉઇનિસ મહત્વનો ખેલાડી બની ગયો છે. તેને આ સિઝનમાં 352 રન બનાવવાની સાથે 12 વિકેટ પણ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

Embed widget