શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી રોહિત શર્માને ઇજાના બહાને પડતો મુકાતા કયા સ્ટાર ખેલાડીઓ બીસીસીઆઇ પર ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

રોહિતને બહાર રાખવાના ફેંસલાને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગાવસ્કરે ઇશારા ઇશારામાં રોહિત શર્માને ના સિલેક્ટ કરવાને લઇને સવાલો ઉઠાવ્યા છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે 27 નવેમ્બરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માને ટેસ્ટ, વનડે અને ટી20 મેચમાં જગ્યા નથી મળી. રોહિત શર્માએ ઇજાના કારણે આઇપીએલમાં મુંબઇ તરફથી છેલ્લી બે મેચો નથી રમી. જોકે કાલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ તેની ટીમમાં વાપસી થઇ શકે છે. મુંબઇ ઇન્ડિયન્સે હિટમેનનો પ્રેક્ટિસ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર નાંખ્યો છે, જેમાં તે લાંબા છગ્ગા ફટકારતો દેખાઇ રહ્યો છે. આની સાથે જ સોશ્યલ મીડિયા પર રોહિત શર્માને પડતો મુકાતા વિવાદ ચાલુ થઇ ગયો છે. રોહિતને બહાર રાખવાના ફેંસલાને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ગાવસ્કરે ઇશારા ઇશારામાં રોહિત શર્માને ના સિલેક્ટ કરવાને લઇને સવાલો ઉઠાવ્યા છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું- હુ સોશ્યલ મીડિયા પર નથી, પરંતુ મને મુંબઇ ઇન્ડિયન્સની નેટ્સ પર રોહિત શર્માને પ્રેક્ટિસ કરતો બતાવવામાં આવ્યો, એટલા માટે મને નથી ખબર કે આ કયા પ્રકારની ઇજા છે. કેમકે જો ઇજા ગંબીર હોય તો પેડ પહેરીને નેટ્સમાં ના આવે. આપણે એક એવા સમયની વાત કરીએ છીએ જે નવેમ્બરના અંત સુધીમાં ટી20 અને વનડે મેચોની સાથે શરૂ થશે. પરંતુ ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી શરૂ થવાની છે, જેમાં દોઢ મહિનાનો સમય છે. જો તે મુંબઇ ઇન્ડિયન્સ માટે નેટ્સમાં અભ્સાય કરી રહ્યો છે તો ઇમાનદારીથી મને ખબર નથી કે આ કયા પ્રકારની ઇજા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી રોહિત શર્માને ઇજાના બહાને પડતો મુકાતા કયા સ્ટાર ખેલાડીઓ બીસીસીઆઇ પર ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે ફાઇલ તસવીર ગાવસ્કરે આગળ કહ્યું- મારા ખ્યાલમાં થોડી પારદર્શિતા અને થોડુ ખુલ્લાપણાથી મદદ મળી જાય છે. અસલમાં રોહિત શર્માને શું થયુ છે. ભારતીય ક્રિકેટ ફેન્સ આ વસ્તુનો જાણવાના હકદાર છે. ગાવસ્કરે કહ્યું કે, ઉદાહરણ તરીકે મયંક અગ્રવાલ પણ નથી રમી રહ્યો, ભારતીય ક્રિકેટ ફેન્સને એ જાણવુ જોઇએ કે બે મોટા ખેલાડીઓની સાથે શુ થઇ રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
Advertisement

વિડિઓઝ

Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે  ખતરો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે ખતરો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Embed widget