શોધખોળ કરો

IND vs BAN: ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા પીએમ મોદીએ બંને ટીમોને આપી શુભકામના, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશની ટીમોને T20 વર્લ્ડ કપ 2024માં એકબીજા સામે રમાનારી મેચ માટે શુભેચ્છા પાઠવી હતી.

PM Narendra Modi On IND vs BAN T20 World Cup Match: T20 વર્લ્ડ કપ 2024માં, આજે એટલે કે 22 જૂન શનિવારના રોજ, ભારત અને બાંગ્લાદેશની ટીમો (IND vs BAN) સામસામે ટકરાશે. આ મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બંને ટીમોને શુભેચ્છા પાઠવી હતી. બંને વચ્ચેની આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં (Sir Vivian Richards Stadium, North Sound, Antigua)  રમાશે. સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તે પહેલા આવો જાણીએ પીએમ મોદીએ આ મેચ પર શું કહ્યું.

પીએમ મોદીએ કહ્યું, "હું આજે સાંજે ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે બંને ટીમોને મારી શુભેચ્છા પાઠવું છું." પીએમએ વધુમાં કહ્યું કે, "બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે અને અમે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ."

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

સુપર-8માં ભારત અને બાંગ્લાદેશ ટકરાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ ટૂર્નામેન્ટની 47મી મેચ હશે. આ સુપર-8 તબક્કાની મેચ છે. આ પહેલા ભારત અને બાંગ્લાદેશની ટીમો સુપર-8માં એક-એક મેચ રમી ચૂકી છે. ભારતે સુપર-8માં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે 47 રને જીત મેળવી હતી. તે જ સમયે, બાંગ્લાદેશે સુપર-8માં તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેમાં તેને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી

નોંધનીય છે કે ભારતીય ટીમ 2024 ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી ચુકી છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે ત્રણ મેચ રમી હતી. મેન ઇન બ્લુની ગ્રુપ સ્ટેજમાં કેનેડા સામેની ચોથી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટીમે આયર્લેન્ડ સામે 8 વિકેટે, પાકિસ્તાન સામે 06 રનથી અને અમેરિકા સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અફઘાનિસ્તાન સામે 47 રને જીત મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget