શોધખોળ કરો

T20 WC 2024 Super 8: ટી20 વર્લ્ડકપમાં સુપર-8નું પિક્ચર સાફ.... ભારતની ક્યારે ને કોની સાથે થશે ટક્કર, જુઓ શિડ્યૂલ

T20 World Cup 2024 Super 8 Schedule: અત્યારે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસીનો ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે

T20 World Cup 2024 Super 8 Schedule: અત્યારે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસીનો ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. લગભગ લીગ મેચો પુરી થઇ ચૂકી છે અને સાથે સાથે નેક્સ્ટ રાઉન્ડ સુપર-8નું પિક્ચર પણ સાફ થઇ ગયુ છે. હવે સુપર-8માં ટીમો પ્રવેશી ચૂકી છે. રવિવારે સ્કૉટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટની જીતે ઈંગ્લેન્ડે જીત મેળવી, સાથે જ તેને સુપર 8માં પ્રવેશ કરી લીધો. તેમજ બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર-8માં એન્ટ્રી કરી છે.

ભારતીય ટીમ અને અમેરિકા (યુએસએ) ગ્રુપ-એમાંથી ક્વૉલિફાય થયા છે. ગૃપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગૃપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગૃપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વૉલિફાય થયા છે.

ભારતની પ્રથમ મેચ 20 જૂને 
સુપર-8માં 4 ટીમોના બે ગૃપ હશે. જો આ બંને ગૃપમાંથી બે ટીમ ટોપ પર રહેશે તો તેમને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગૃપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગૃપ-2માં રાખવામાં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં તેની પ્રથમ મેચ 20 જૂને બાર્બાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે થશે. આ પછી બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે.

ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે. આ ટક્કર બરાબરીની રહેવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર થશે. સુપર-8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

સુપર-8નું ગૃપ 
ગૃપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગૃપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા

ટી20 વર્લ્ડકપ 2024માં સુપર-8 મેચોનું શિડ્યૂલ 
19 જૂન - યુએસએ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
20 જૂન - ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
20 જૂન - અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
21 જૂન - ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
21 જૂન - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
22 જૂન - યુએસએ વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
22 જૂન- ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
23 જૂન - અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
23 જૂન - યુએસએ વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
24 જૂન - વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
24 જૂન - ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
25 જૂન - અફઘાનિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે

27 જૂન - સેમિફાઇનલ 1, ગયાના, સવારે 6 વાગ્યે
27 જૂન - સેમિફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
29 જૂન - ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News । વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાને ગુમાવ્યો જીવVadodara Accident | વડોદરા નેશનલ હાઈવે પર બોલેરોએ 2 લોકોને કચડી નાંખ્યા, સીસીટીવી આવ્યા સામેRajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલેAhmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
ગુજરાતના આ નવ ધોધ પ્રથમ વરસાદે ખીલી ઉઠે છે, એકવાર પરિવાર સાથે મારો લટાર
ગુજરાતના આ નવ ધોધ પ્રથમ વરસાદે ખીલી ઉઠે છે, એકવાર પરિવાર સાથે મારો લટાર
Embed widget