શોધખોળ કરો

T20 WC Final, NZ vs AUS: આવતીકાલે ન્યૂઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ?

અત્યાર સુધી બંન્ને ટીમોએ ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ સહિત કુલ છ મેચ રમી છે

T20 WC 2021 Final Match: આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે રવિવારે ફાઇનલ મેચ રમાશે. બંન્ને જ ટીમો આ મેચને જીતીને પોતાનો પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીતવા માંગશે. અત્યાર સુધી બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ સુધીની સફર ખેડી છે. એરોન ફિંચની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું છે તો કેન વિલિયમ્સનના નેતૃત્વમાં ન્યૂઝિલેન્ડની ટીમે સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને હાર આપી હતી.

અત્યાર સુધી બંન્ને ટીમોએ ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ સહિત કુલ છ મેચ રમી છે જેમાં બંન્ને ટીમોને એક-એક હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાને ઇગ્લેન્ડના હાથે તો ન્યૂઝિલેન્ડને પાકિસ્તાને  હાર આપી હતી. જોકે, તે સિવાય બંન્ને ટીમોની સફર શાનદાર રહી હતી.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 14 નવેમ્બર 2021ના રોજ રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.

ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કના હિંદી અને અંગ્રેજી ચેનલો પર જોવા મળશે. તે સિવાય ઓફ ડીડી સ્પોર્ટ્સ પર પણ આ મેચનો આનંદ ઉઠાવી શકાશે.

તે સિવાય ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકશો. ઓનલાઇન અપડેટ્સ માટે gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 14 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ નવ મેચ અને ન્યૂઝિલેન્ડની ટીમે 5 મેચમાં જીત હાંસલ કરી છે. જોકે, વર્લ્ડકપમાં બંન્ને ટીમો એક વખત સામસામે ટકરાઇ છે જેમાં ન્યૂઝિલેન્ડની ટીમે બાજી મારી હતી.

રાજ્યના આ ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા-નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકાયો

વલસાડની યુવતીના આત્મહત્યા કેસમાં થયો મોટો ખુલાસો, બે રીક્ષાચાલકોએ યુવતી પર ગુજાર્યો હતો સામૂહિક બળાત્કાર

Delhi Pollution: દિલ્હીમાં એક સપ્તાહ સુધી સ્કૂલ બંધ, સરકારી કર્મચારી ઘરેથી કરશે કામ

ટોપ સ્ટોરી

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget