શોધખોળ કરો

IND vs SA: કેપ્ટન બદલવાનો નિર્ણય ભારતને ભારે પડ્યો, રોહિત શર્મા વગર થયું નુકસાન...

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સીરીઝ રમાઈ રહી છે. પાંચ મેચોની આ સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં ભારત હારી ગયું છે.

India vs South Africa T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20  સીરીઝ રમાઈ રહી છે. પાંચ મેચોની આ સીરીઝમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં ભારત હારી ગયું છે. ટીમ ઈન્ડિયા દિલ્હીમાં 7 વિકેટથી અને કટકમાં 4 વિકેટથી મેચ હારી ગઈ હતી. આ સીરીઝમાં હવે ત્રણ મેચ બાકી છે. ભારતીય ટીમ આ સીરીઝમાં રોહિત શર્મા વગર જ રમવા મેદાનમાં ઉતરી છે અને રોહિતની જગ્યાએ ઋષભ પંતને ટીમનું નેતૃત્વ સોંપાયું છે. 

રોહિત ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાંનો એક છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિતને ટીમ ઈન્ડિયાનું નેતૃત્વું સોંપાયું છે. પરંતુ રોહિત આઈપીએલ 2022 પછી બ્રેક ઉપર છે. જેના કારણ કે, કેએલ રાહુલને જવાબદારી સોંપાઈ હતી. પરંતુ રાહુલ ઈજાગ્રસ્ત થતાં સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ પંત માટે ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં કેપ્ટન તરીકેનું ડેબ્યુ ખરાબ રહ્યું છે અને તેણે શરુઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય ટીમે આ વર્ષે રોહિતની હાજરીમાં 11 મેચોમાં જીત મેળવી છે. જ્યારે રોહિતની ગેરહાજરીમાં ભારતીય ટીમે 7 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની કપ્તાનીમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેની ગેરહાજરીમાં સારી બેટિંગ હોવા છતાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનું દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી 7 મેચોમાં પ્રદર્શન સારું નથી રહ્યું. ભારતે દક્ષિણ આફ્રિકા સામે રમેલી છેલ્લી 7 મેચો હારી છે.

આ પણ વાંચોઃ

IPL Media Rights: BCCIને થશે ધરખમ આવક, પાછલા પાંચ વર્ષની કમાણી કરતાં વધારે રકમની તો માત્ર ડિજિટલની બોલી લાગી

27 વર્ષ જૂનું ઈન્ટરનેટ બ્રાઉઝર થઈ રહ્યું છે બંધ, સરકારી ઓફિસોમાં થાય છે ઉપયોગ

પોરબંદર: દરિયા કિનારે ફોટા પડાવવા પડ્યા ભારે, 9 વર્ષના બાળક સાથે બે મહિલાઓ તણાઈ

જગદીશ ઠાકોરની ગર્ભિત ચીમકી! એક પણ કાર્યકરને તું કરશો તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય

PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?

Embed widget