શોધખોળ કરો

રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે

પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતને 10 વિકેટે માત આપી, આ કારમી હારનો બદલો લેવા અને સીરીઝમાં બરાબરી કરવા ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જીસ કરી શકે છે

રાજકોટઃ કોહલી એન્ડ કંપની પર ઘરઆંગણે વનડે સીરીઝ હારવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે રમાવવાની છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે જીતીને ભારત પર 1-0થી લીડ બનાવી લીધી છે. હવે આજની મેચ ભારત માટે કરો યા મરોની ટક્કરથી કમ નથી. જેથી ટીમમાં કેપ્ટન કેટલાક ફેરફારો કરી શકે છે. પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતને 10 વિકેટે માત આપી, આ કારમી હારનો બદલો લેવા અને સીરીઝમાં બરાબરી કરવા ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જીસ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ટીમમાં મોટા ફેરફારોની સંભાવના છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પહેલાથી ઇજાગ્રસ્ત થતાં બીજી વનડેમાંથી બહાર થઇ ગયો છે. જેના કારણે કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે આજની બીજી વનડેમાં કોહલી મનિષ પાંડે કે કેદાર જાદવને મોકો આપી શકે છે, આ ઉપરાંત ફાસ્ટ બૉલરમાં ફેરફાર કરીને શાર્દૂલ ઠાકુર કે પછી તેની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સ્પીનરમાં કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકાય છે. રાજકોટ વનડે જીતવા કોહલી આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જાણો કોને મળશે મોકો ને કોનુ પત્તુ કપાશે સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ- ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે/કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર/નવદીપ સૈની, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget