શોધખોળ કરો

IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ

IND vs CAN: ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી.

India vs Canada Match Called Off Without Ball Being Bowled:    ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી. ટર્ફ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ માટે લગભગ દોઢ કલાકની રાહ જોવામાં આવી હતી, પરંતુ આઉટફિલ્ડ અહીં મેચ યોજી શકે તેવી સ્થિતિમાં નહોતું. આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ગઈકાલે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ ટોસ વિના રદ કરવામાં આવી હતી.

2024 T20 વર્લ્ડ કપની વધુ એક મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. હવે ભારત અને કેનેડાની મેચમાં વરસાદ વિલન બન્યો છે. જોકે, ખરાબ આઉટફિલ્ડના કારણે આજની મેચ રદ કરવામાં આવી છે. વાસ્તવમાં ફ્લોરિડામાં સતત વરસાદને કારણે મેદાન ખૂબ જ ભીનું હતું. ગ્રાઉન્ડ સ્ટાફે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ મેદાન રમવાની સ્થિતિમાં નહોતું. આ કારણે લગભગ દોઢ કલાકની રાહ જોયા બાદ આન્યાર્સે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

ટોસ વિના મેચ રદ

ભારત અને કેનેડા વચ્ચેની મેચ ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાવાની હતી. આ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર બપોરે 8.00 કલાકે થવાનો હતો. જોકે, ખરાબ આઉટફિલ્ડના કારણે મેચનો ટોસ સમયસર થઈ શક્યો નહોતો. આ પછી ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનને રમવા માટે યોગ્ય બનાવવા માટે કામ કરતો રહ્યો, પરંતુ મેદાન ખૂબ જ ભીનું હતું. આવી સ્થિતિમાં લગભગ દોઢ કલાકની રાહ જોયા બાદ અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચનો ટોસ પણ થઈ શક્યો નહોતો.

યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ કરવામાં આવી હતી

ગયા શુક્રવારે આ મેદાન પર યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. આ મેચનો ટોસ પણ થઈ શક્યો નહોતો. જોકે અમ્પાયરોએ મેચ કરાવવા માટે લગભગ સાડા ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી, પરંતુ વરસાદ અને ખરાબ આઉટફિલ્ડને કારણે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આ સાથે પાકિસ્તાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી જ્યારે યુએસએની ટીમ પાંચ પોઈન્ટ સાથે સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
Advertisement
metaverse

વિડિઓઝ

Vajubhai Vala | ગામ આખું લે છે આપણેય લઈ લ્યો ને... | ભ્રષ્ટ અધિકારીઓને વજુભાઈએ શું આપી સલાહ?Vadodara| SSG હોસ્પિટલનું ફુડ જ દર્દીઓને પાડશે બિમાર... ક્યાંક જીવાત તો ક્યાંક વાસી ફુડAmbalal Patel Forecast | ગુજરાતમાં 23મી જૂન માટે અંબાલાલ પટેલે કરી નાંખી મોટી આગાહીKheda Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે નડીયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Embed widget