શોધખોળ કરો

VIVO ભારત-ચીન સંઘર્ષ કે ક્રિકેટ ચાહકોના આક્રોશના કારણે IPLમાંથી નથી ખસી, જાણો ખસી જવા માટેનું ચોકાવનારું કારણ

વીવોની સ્પૉન્સરશીપ પાછી ખેંચાવવા પાછળ રાજકીય ઉથલપાથલ નથી. સુત્રો અનુસાર કંપની આગામી એટલે કે 2021માં સ્પૉન્સર રહેશે જે ડીલ 2023 સુધી ચાલશે. આ વર્ષ માટે નવા સ્પૉન્સરની જાહેરાત જલ્દી કરવામાં આવશે

નવી દિલ્હીઃ ચીની મોબાઇલ કંપની વીવો ઇન્ડિયન પ્રીમિયર લીગ -આઇપીએલની નેક્સ્ટ સિઝન માટે લીગ સ્પૉન્સર નહીં રહે. દેશમાં ભારે વિરોધ બાદ વીવો કંપની તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનમાં પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ દેશમાં કેટલાક ભાગોમાં ચીની સામાનોનો બહિષ્કાર થવાની માંગ ઉઠી હતી. ખાસ વાત છે કે વીવો આઇપીએલ સ્પૉન્સર તરીકે રહેવા માટે બીસીસીઆઇને 440 કરોડ પ્રતિવર્ષ ચૂકવે છે. વીવો અનુસાર હાલ આર્થિક તંગીના કારણે આ ડીલ એક-બે વર્ષ માટે ટાળી દેવામાં આવે તે 880 કરોડ રૂપિયાની બચત થઇ શકે છે, આ રકમ હાલના સમયે આપવી આસાન નથી. વીવોએ કહ્યું કે, અમારો કૉન્ટ્રાક્ટ સમર આઇપીએલ માટે હતો, ના કે વિન્ટર આઇપીએલ માટે. આ કારણે વીવોએ આઇપીએલની સ્પૉન્સરશીપ પાછી ખેંચી લીધી છે. એટલે કે વીવો ભારત-ચીન સંઘર્ષ કે ક્રિકેટ ચાહકોના આક્રોશના કારણે IPLમાંથી નથી ખસી, પરંતુ પોતાની ડીલ પ્રમાણે ખસી ગઇ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જ્યારે વીવો સ્પૉન્સરશીપ રિટેન કરવાની વાત કહી હતી, ત્યારબાદ સોશ્યલ મીડિયામાં 48 કલાકની અંદર લોકોએ બીસીસીઆઇને આડેહાથે લીધી હતી. વીવોની સ્પૉન્સરશીપ પાછી ખેંચાવવા પાછળ રાજકીય ઉથલપાથલ નથી. સુત્રો અનુસાર કંપની આગામી એટલે કે 2021માં સ્પૉન્સર રહેશે જે ડીલ 2023 સુધી ચાલશે. આ વર્ષ માટે નવા સ્પૉન્સરની જાહેરાત જલ્દી કરવામાં આવશે. VIVO ભારત-ચીન સંઘર્ષ કે ક્રિકેટ ચાહકોના આક્રોશના કારણે IPLમાંથી નથી ખસી, જાણો ખસી જવા માટેનું ચોકાવનારું કારણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. પ્રથમ વખત ફાઇનલ વીકેન્ડના બદલે વીક ડેમાં રમાશે. આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન 53 દિવસ સુધી ચાલશે અને આ દરમિયાન 60 મેચ રમાસે. ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 13મી સીઝનમાં 10 ડબલ હેડર મેચ હશે. મેચની શરૂઆત ભારતીય સમયનુસાર 7.30 કલાકે થશે. ડબલ હેડર મેચવાળા દિવસે એક મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. VIVO ભારત-ચીન સંઘર્ષ કે ક્રિકેટ ચાહકોના આક્રોશના કારણે IPLમાંથી નથી ખસી, જાણો ખસી જવા માટેનું ચોકાવનારું કારણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget