શોધખોળ કરો

Virat Kohliને 10 ધોરણની પરીક્ષામાં આવ્યા હતા આટલા માર્ક્સ, માર્કશીટ જોઇને તમને પણ ચોંકી જશો, જુઓ શું લખેલું છે કેપ્શન

હવે વિરાટે તેના 10માં ધોરણની માર્કશીટ (વિરાટ કોહલી મેટ્રિક્યૂલેશન માર્કશીટ) ચાહકો સાથે શેર કરી છે,

Virat Kohli 1oth Class Marksheet: ભારતના સ્ટાર ખેલાડી અને બૉલરોની જબરદસ્ત ધુલાઇ કરનારો બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે IPL 2023ની તૈયારીઓમાં કરવામાં વ્યસ્ત છે. RCBએ તેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમવાની છે. આઈપીએલમાં આરસીબીના તમામ ફેન્સ વિરાટ કોહલીના બેટમાંથી રનોનો વરસાદની થતો જોવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, વિરાટ કોહલીએ આરસીબી પૉડકાસ્ટ (વિરાટ કોહલી આરસીબી પૉડકાસ્ટ) દરમિયાન તેના જૂના દિવસોની ઘણી વસ્તુઓ શેર કરી છે. આમાં તેની ધોરણ 10ની માર્કશીટ પણ સામેલ છે. હવે વિરાટે તેના 10માં ધોરણની માર્કશીટ (વિરાટ કોહલી મેટ્રિક્યૂલેશન માર્કશીટ) ચાહકો સાથે શેર કરી છે, વિરાટની 10મી માર્કશીટમાં કુલ 5 વિષયો છે, પરંતુ વિરાટ કોહલીએ 10મા ધોરણની માર્કશીટમાં છઠ્ઠા નંબર પર સ્પોર્ટ્સ લખીને પ્રશ્વવાચક ચિહ્ન આપ્યુ છે. 

પોતાની માર્કશીટ શેર કરતા વિરાટે લખ્યું - એ મજેદાર છે કે કેવી રીતે વસ્તુઓ તમારી માર્કશીટમાં જે સૌથી ઓછી ઉમેરે છે, જે તમારા ચરિત્રમાં સૌથી વધુ ઉમેરે છે #LetThereBeSport

Virat Kohliને 10 ધોરણની પરીક્ષામાં આવ્યા હતા આટલા માર્ક્સ, માર્કશીટ જોઇને તમને પણ ચોંકી જશો, જુઓ શું લખેલું છે કેપ્શન

--

ICC Ranking: ODI રેન્કિંગમાં કિંગ કોહલીનો મોટો કૂદકો, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં ફટકારી હતી ફિફ્ટી

ICC ODI Ranking Virat Kohli: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ICC ODI રેન્કિંગમાં વધુ એક કૂદકો માર્યો છે. કોહલી ફરી એકવાર પોતાની જૂની સ્ટાઈલમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહ્યા બાદ હવે વાપસી કરી છે અને તેને ODI ફોર્મેટની રેન્કિંગ ઝમ્પ લગાવ્યો છે. તેને પોતાની છેલ્લી વનડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમી હતી. આ મેચમાં તેણે અડધી સદી (54) ફટકારી હતી. આ અડધી સદી સાથે તે ICC ODI રેન્કિંગમાં સાતમા નંબર પર આવી ગયો છે.

ખાસ વાત છે કે, વિરાટ કોહલી થોડા સમય પહેલા ODI રેન્કિંગના ટોપ-10 ખેલાડીઓની યાદીમાંથી બહાર હતો. પરંતુ તે હવે પરત ફરતો હોય એવુ લાગી રહ્યું છે. અત્યારે તેની ODI રેન્કિંગ 719 રેટિંગ સાથે 7માં નંબર પર છે. કોહલીએ રોહિત શર્માને પાછળ રાખ્યો છે. ભારતીય કેપ્ટન 707 રેટિંગ સાથે 8માં નંબર પર છે.

2023માં ફટકારી ચૂક્યો છે 2 વનડે સદી  - 
વિરાટ કોહલી માટે અત્યાર સુધીનું 2023નું વર્ષ સારું રહ્યું છે. તેણે આ વર્ષે કુલ 9 વનડે રમી છે, જેમાં તેને બેટિંગ દરમિયાન 53.37ની એવરેજ અને 116.03ના સ્ટ્રાઈક રેટથી 427 રન બનાવ્યા છે. આ મેચોમાં તેના 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે, આમાં તેનો હાઈ સ્કૉર અણનમ 166 રન હતો.

આ સમયે, કોહલીએ 2023માં અત્યાર સુધીમાં કુલ 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોની 15 ઇનિંગ્સમાં તેણે 51.71ની એવરેજથી 724 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 186 રન છે.

અત્યાર સુધી આવી રહી ઇન્ટરનેશનલ કેરિયર  - 

કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 108 ટેસ્ટ, 274 વનડે અને 115 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 28 સદી અને 28 અડધી સદીની મદદથી 8416 રન બનાવ્યા છે, જ્યારે વનડેમાં 46 સદી અને 65 અડધી સદીની મદદથી 12898 રન અને T20 ઈન્ટરનેશનલમાં 37 અડધી સદી અને 1 સદીની મદદથી 4008 રન બનાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget