શોધખોળ કરો

Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો

ગુજરાતમાં શિક્ષણના મંદિરો ગણાતી શાળાઓ અને ટ્યૂશન ક્લાસની બહાર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. થોડા સમય પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના તાજી જ હતી, ત્યાં હવે સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલાના બે કિસ્સા સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતોમાં વિદ્યાર્થીઓ દ્વારા હથિયારોનો ઉપયોગ કરવામાં આવતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

બહેનના ફંક્શનમાં ગયેલા ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો

સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ચાર સગીરોએ ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પોતાની બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો હતો, જ્યાં અન્ય વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થતા મામલો બિચક્યો હતો અને આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો હતો. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલાને કારણે તે હવે ધોરણ 10ની બોર્ડની બાકીની પરીક્ષાઓ પણ આપી શકશે નહીં. આ હુમલા અંગે તપાસમાં એવું સામે આવ્યું છે કે હુમલો કરનાર સગીરોએ ઓનલાઈન છરી મંગાવી હતી. તો આ સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ, હુમલો કરનાર વિદ્યાર્થીઓ બહારના હતા અને ઘટના સ્કૂલના કેમ્પસ બહાર બની છે. આચાર્યએ સ્પષ્ટ કર્યું હતું કે તેને ફંક્શનમાં બોલાવવામાં આવ્યો નહોતો.

સુરત વિડિઓઝ

Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?

પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget