શોધખોળ કરો

Unmukt Chand Marriage: ભારતને વર્લ્ડકપ જીતાડનાર ભારતીય ખેલાડીને આ યુવતીએ કર્યો 'ક્લીન બોલ્ડ', લગ્નના બંધનમાં બંધાયો

પત્ની સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ અને ન્યુટ્રિશન કોચ છે. લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું કે આજે આપણે કાયમ માટે એક થવાનો નિર્ણય લીધો છે.

Unmukt Chand Marriage: ઉન્મુક્ત ચંદ (Unmukt Chand), જેણે ભારતને તેની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો, તેને ફિટનેસ અને ન્યુટ્રિશન કોચ સિમરન ખોસલાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ઉન્મુક્તે રવિવારે સિમરન સાથે લગ્ન કર્યા. લગ્ન સમારોહમાં તેના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.

કોણ છે સિમરન ખોસલા

ઉન્મુક્ત ચંદ (Unmukt Chand)ની પત્ની સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ અને ન્યુટ્રિશન કોચ છે. લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું કે આજે આપણે કાયમ માટે એક થવાનો નિર્ણય લીધો છે.

આ વર્ષે નિવૃત્તિ લઈને સૌને ચોંકાવી દીધા

ઉન્મુક્ત ચંદ (Unmukt Chand), જેણે પોતાની કેપ્ટનશીપમાં ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો, તેની ગણતરી સારા બેટ્સમેનોમાં થતી હતી. તેમને ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય પણ કહેવામાં આવતું હતું. તેને આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમવાનો મોકો પણ મળ્યો, પરંતુ આ દરમિયાન તેનું બેટ ચાલ્યું નહીં અને તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો. ધીરે ધીરે તેને દિલ્હીની રણજી ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. આ પછી તેણે ઉત્તરાખંડની ટીમ તરફથી રણજી રમવાનું નક્કી કર્યું. ત્યાં તે થોડા દિવસ રમ્યો, પરંતુ આ વર્ષે અચાનક તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.

View this post on Instagram
 
A post shared by Simran Khosla | Nutritionist 🍑 (@buttlikeanapricot)

ઉન્મુક્ત ચંદ (Unmukt Chand) બિગ બેશ લીગ રમનાર પ્રથમ ભારતીય છે

નિવૃત્તિ લીધા બાદ તે ભારત છોડીને અમેરિકામાં ક્રિકેટ રમવા ગયો હતો. હાલમાં તે સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સ ટીમ સાથે અમેરિકન ક્રિકેટ લીગમાં રમી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમવાનું નક્કી કર્યું હતું. તેને આ લીગના મેલબોર્ન રેનેગેડ્સે સાઈન કર્યો છે. તે બિગ બેશ લીગ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હશે.

View this post on Instagram
 
A post shared by Simran Khosla | Nutritionist 🍑 (@buttlikeanapricot)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget