શોધખોળ કરો

Watch: વિરાટ-અનુષ્કાના એરપોર્ટ પર રોમાન્ટિક પૉઝ, પત્ની સાથેનો વીડિયો વાયરલ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્ને એરપોર્ટ પર સ્પૉટ થયા હતા, જે બન્નેએ અહીં રોમાન્ટિક મૂડમાં પૉઝ આપ્યા હતા, જે ફેન્સને ખુબ પસંદ આવ્યા હતા.

Virat Anushka at Airport without Daughter: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં જ એરપોર્ટ પર સ્પૉટ થયા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જોકે આ દરમિયાન તેમની સાથે તેની દીકરી વામિકા (Vamika) ન હતી. 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બન્ને એરપોર્ટ પર સ્પૉટ થયા હતા, જે બન્નેએ અહીં રોમાન્ટિક મૂડમાં પૉઝ આપ્યા હતા, જે ફેન્સને ખુબ પસંદ આવ્યા હતા. જોકે, ખાસ વાત છે કે, આ દરમિયાન વિરાટ કોહલીએ અનુષ્કાના નામની ટીશર્ટ પહેરી હતી. વિરાટ અને અનુષ્કા બન્નેએ ક્રીમ કલરની હૂડી પહેરી હતી, એટલે કે ટ્વીન કરી રહ્યાં હતા. વિરાટે જે હૂડી પહેરી હતી તેને બધાનું ધ્યાન ખેંચ્યુ કેમ કે આમાં નીચે દિલની સાઇન અને અનુષ્કાનો 'એ' પણ લખેલો હતો. 

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

વિરાટ અને અનુષ્કાએ ગાડીમાથી ઉતરીને, મીડિયા માટે એકદમ પ્રેમ વરસાવ્યો, બન્નેએ ખાસ પૉઝ આપ્યા, વિરાટે અનુષ્કાના ખભા પર હાથ મુક્યો અને પછી બન્નેએ સ્માઇલ સાથે પૉઝ આપવાના શરૂ કર્યા હતા, આનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022માં વિરાટ કોહલીએ ધમાલ મચાવી

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 ટૂર્નામેન્ટની વાત કરીએ તો, બેટિંગ માટે આ વખતે વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. વિરાટે ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, જેમાં 98.66ની ટિંગ એવરેજથી 296 રન બનાવ્યા છે, જે આ વર્લ્ડકપમાં કોઇપણ વ્યક્તિગત રીતે હાઇએસ્ટ સ્કૉર છે. 

Virat Kohli 4000 Runs T20: કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, ટી20માં આ મામલે બન્યો નંબર 1 બેટ્સમેન

T20માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

વિરાટ કોહલી, ભારત, 4008 રન
રોહિત શર્મા, ભારત, 3853 રન
માર્ટિન ગપ્ટિલ, ન્યુઝિલેન્ડ, 3531 રન
બાબર આઝમ, પાકિસ્તાન, 3323 રન
પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ, 3181 રન
એરોન ફિંચ, ઓસ્ટ્રેલિયા, 3120 રન
ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા, 2894 રન

વિરાટ કોહલીનો ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં દેખાવ

72 *  રન vs સાઉથ આફ્રિકા, મિરપુર, 2014
89 *  રન vs વેસ્ટ ઈન્ડિઝ, 2016
50   રન vs ઈંગ્લેન્ડ, એડિલેડ, 2022

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ

Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો

PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો

સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલJamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોતManek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?

'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...

દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'

સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના નામ પર ચાલી રહ્યો છે નકલી લકી ડ્રૉ, સરકારે શું કહ્યુ?

Embed widget